Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં યુવરાજ સિંહે સિરાજને આપ્યો બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ

ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં યુવરાજ સિંહે સિરાજને આપ્યો બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ

14 June, 2024 10:30 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે મૅચ દરમ્યાન ઍરોન જૉન્સ અને નીતીશ કુમારની વિકેટ લઈને જસદીપ સિંહને રનઆઉટ કરાવીને ટીમ માટે રન બચાવ્યા હતા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

T20 World Cup

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


અમેરિકાની મૅચ બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં T20 વર્લ્ડ કપ 2024ના બ્રૅન્ડ ઍમ્બૅસેડર યુવરાજ સિંહે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ આપ્યો હતો. તેણે મૅચ દરમ્યાન ઍરોન જૉન્સ અને નીતીશ કુમારની વિકેટ લઈને જસદીપ સિંહને રનઆઉટ કરાવીને ટીમ માટે રન બચાવ્યા હતા. ટીમના ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે આ અવૉર્ડ માટે રિષભ પંત, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજને નૉમિનેટ કર્યા હતા. વન-ડે વર્લ્ડ કપ 2023માં આવો એક પણ મેડલ ન જીતનાર મોહમ્મદ સિરાજનો T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ડ્રેસિંગ રૂમમાં આ બીજો બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ હતો. આ પહેલાં આયરલૅન્ડ સામેની મૅચ બાદ ઍન્થમ-બૉય સુભેક તરફથી પણ તેને આ અવૉર્ડ મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 10:30 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK