Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં સ્ટોક્સ અને બટલરની વાપસી

ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં સ્ટોક્સ અને બટલરની વાપસી

22 July, 2021 05:29 PM IST | Mumbai
Agency

પાંચ ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી મૅચ ૪થી ૮ ઑગસ્ટ વચ્ચે નોટિંગહૅમમાં રમાશે. ત્યાર બાદ બીજી ટેસ્ટ ૧૨થી ૧૬ ઑગસ્ટ વચ્ચે લંડનના લૉર્ડસના મેદાનમાં રમાશે. 

ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં સ્ટોક્સ અને બટલરની વાપસી

ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં સ્ટોક્સ અને બટલરની વાપસી


ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી ઑગસ્ટથી ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે. ઇંગ્લૅન્ડે પહેલી બે ટેસ્ટ મૅચ માટે પોતાની ટીમની ઘોષણા કરી છે, જેમાં ઑલરાઉન્ડર બેન સ્ટોકસ અને જૉસ બટલરની વાપસી થઈ છે. પાંચ ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી મૅચ ૪થી ૮ ઑગસ્ટ વચ્ચે નોટિંગહૅમમાં રમાશે. ત્યાર બાદ બીજી ટેસ્ટ ૧૨થી ૧૬ ઑગસ્ટ વચ્ચે લંડનના લૉર્ડસના મેદાનમાં રમાશે. 
ઇંગ્લૅન્ડની ટીમ
જો રૂટ (કૅપ્ટન), જૅમ્સ ઍન્ડરસન, બેન સ્ટોક્સ, જૉની બેરસ્ટૉ, ડૉમ બેસ, સ્ટુઅર્ટ બ્રૉડ, રોરી બર્ન્સ, જૉશ બટલર જૅક ક્રાઉલે, સૅમ કરેન, હસીબ હમીદ, ડૅન લૉરેન્સ, જૅક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ડોમ સિબ્લે અને માર્ક વુડ.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2021 05:29 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK