Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સિરીઝ અધૂરી છોડીને ‍સ્વદેશ રવાના સાઉથ આફ્રિકન મહિલા ટીમ

સિરીઝ અધૂરી છોડીને ‍સ્વદેશ રવાના સાઉથ આફ્રિકન મહિલા ટીમ

13 April, 2021 12:04 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલા દેશમાં કોરોનાનો કેર વધતાં આવતી કાલથી એક અઠવાડિયું લૉકડાઉન લાગી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાંચ વન-ડે મૅચની સિરીઝ માટે બંગલા દેશ ગયેલી સાઉથ આફ્રિકન મહિલા ટીમ હવે સિરીઝ અધૂરી મૂકીને સ્વદેશ રવાના થઈ ગઈ છે. સિરીઝની ચાર મૅચ રમાઈ ગઈ છે અને પાંચમી અને છેલ્લી મૅચ આજે મંગળવારે રમાવાની હતી, પણ એ પહેલાં બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડ સાથે મળીને આ મૅચ રદ કરીને આફ્રિકન ટીમને સ્વદેશ રવાના કરવામાં લાગી ગયાં હતાં. બંગલા દેશમાં કોરોનાનો કેર વધતાં આવતી કાલથી એક અઠવાડિયું લૉકડાઉન લાગી શકે છે અને એથી ઇન્ટરનૅશનલ ઍર ટ્રાવેલ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 12:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK