° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


ઇન્ડિયા ઓપનમાં હરીફની ઈજા બાદ સાઇના બીજા રાઉન્ડમાં

13 January, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પાટનગર દિલ્હીની ઇન્ડિયા ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધાની ભૂતપૂર્વ ચૅમ્પિયન સાઇના નેહવાલને ગઈ કાલે પ્રથમ રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં આસાનીથી જવા મળ્યું હતું.

સાઇના નેહવાલ

સાઇના નેહવાલ

પાટનગર દિલ્હીની ઇન્ડિયા ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધાની ભૂતપૂર્વ ચૅમ્પિયન સાઇના નેહવાલને ગઈ કાલે પ્રથમ રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં આસાનીથી જવા મળ્યું હતું. તેની હરીફ ઝેક રિપબ્લિકને ટેરેઝા સ્વાબિકોવાને મૅચની અધવચ્ચે જ ઈજા થતાં સાઇનાને વિજેતા ઘોષિત કરાઈ હતી. ટેરેઝા સામે તે ૨૨-૨૦થી પ્રથમ ગેમ જીતી ગયા બાદ બીજી ગેમમાં ૧-૦થી આગળ હતી.
દરમ્યાન એચ. એસ. પ્રણોય અને ટોક્યો ઑલિમ્પિક્સનો બ્રૉન્ઝ મેડલિસ્ટ લક્ષ્ય સેન પણ પ્રથમ રાઉન્ડ જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.

13 January, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

WI સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત કૅપ્ટન, કોહલી રમશે, જાણો કોને આરામ

રોહિત શર્માએ કૅપ્ટન તરીકે બન્ને ટીમમાં કમબૅક કર્યું છે. જ્યારે વિરાટ કોહલી બન્ને સીરિઝ માટે અવેલેબલ રહેશે. ભુવનેશ્વર કુમારને વનડેમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

27 January, 2022 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

યુવરાજના ઘરે કિલકારીઓ, ગાંગુલી, લક્ષ્મણ અને કૈફ સહિત આમણે આપી વધામણી

આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, મોહમ્મદ કૈફ અને હરભજન સિંહ સહિત રમત જગત સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ વધામણી આપી છે.

26 January, 2022 06:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

રોહિત શર્મા ફિટ, કૅરિબિયનો સામે કરશે ટીમનું નેતૃત્વ

આ સિરીઝ માટે હજી ભારતીય ટીમનું સિલેક્શન નથી થયું અને મોટા ભાગે આ અઠવાડિયાના અંતમાં સિલેક્ટરો ટીમની જાહેરાત કરશે

26 January, 2022 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK