° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


રોહિત શર્મા અદ્ભુત બૅટ્સમૅન છે, હું તેનો ઘણો મોટો ચાહક છું : ફર્ગ્યુસન

31 July, 2020 05:13 PM IST | New Delhi | Agencies

રોહિત શર્મા અદ્ભુત બૅટ્સમૅન છે, હું તેનો ઘણો મોટો ચાહક છું : ફર્ગ્યુસન

લૉકી ફર્ગ્યુસન

લૉકી ફર્ગ્યુસન

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર લૉકી ફર્ગ્યુસને તાજેતરમાં રોહિત શર્માનાં ભરપૂર વખાણ કર્યાં હતાં અને પોતાને તેનો સૌથી મોટો ચાહક ગણાવ્યો હતો. ફર્ગ્યુસને આપેલી એક મુલાકાતમાં તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કયા પ્લેયર સામે બોલિંગ કરતાં તેને વધારે ડર લાગે છે. આનો જવાબ આપતાં ફર્ગ્યુસને કહ્યું કે ‘આ પ્રશ્ન ઘણો સારો છે. એ બૅટ્સમૅન રોહિત શર્મા છે જેની સામે બોલિંગ કરવાનું મને ચૅલેન્જિંગ લાગે છે. જો તમે તેને જલદી આઉટ ન કરો તો તે મોટો સ્કોર ઊભો કરી શકે છે. તે લેન્ગ્થ ઘણી જલદી પકડી લે છે અને મારી લેન્ગ્થ જ્યાં બગડે છે ત્યાં બૅટ્સમૅન સારો શૉટ મારી જાય છે અને જ્યારે મારી લેન્ગ્થ યોગ્ય હોય છે ત્યારે બૅટ્સમૅન પૅવિલિયનભેગો થઈ જાય છે. રોહિત એક વર્લ્ડ ક્લાસ બૅટ્સમૅન છે અને હું તેનો ઘણો મોટો ચાહક છું. તે ખરેખર અદ્ભુત બૅટ્સમૅન છે.’

રોહિત શર્મા ઉપરાંત ફર્ગ્યુસને વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરને પણ વર્લ્ડ ક્લાસ પ્લેયર ગણાવ્યા છે. ૨૦૧૯માં રમાયેલા વર્લ્ડ કપમાં ફર્ગ્યુસન સૌથી વધારે વિકેટ લેનારો બીજો પ્લેયર બન્યો હતો.

31 July, 2020 05:13 PM IST | New Delhi | Agencies

અન્ય લેખો

ક્રિકેટ

કોને રીટેન કરવા, કોને નહીં? : આજે નિર્ણય

હાલની ૮માંની દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે

30 November, 2021 11:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

દ્રવિડનું મેદાનના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું ઇનામ; આજે પાકિસ્તાનને ફક્ત ૯૩ રનની જરૂર અને વધુ સમાચાર

30 November, 2021 11:25 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

છેલ્લા બાવન બૉલે ભારતની બાજી બગાડી

ભારતીય મૂળના બે કિવીઓ રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલે જ ન જીતવા દીધા ઃ તેમની ૧૦મી વિકેટની ૧૦ રનની અતૂટ ભાગીદારી છેવટે રહાણે ઍન્ડ કંપનીને નડી ગઈ ઃ એ પહેલાં નાઇટ-વૉચમૅન વિલિયમ સમરવિલ વિઘ્ન બન્યો

30 November, 2021 10:13 IST | Kanpur | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK