° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


પાકિસ્તાન સિરીઝ જીત્યું

21 November, 2021 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી ટી૨૦ મૅચમાં યજમાન બંગલા દેશને આઠ વિકેટે હરાવ્યું

ફખર ઝમાન અને ​મોહમ્મદ રિઝવાન વચ્ચે થઈ ૮૫ રનની પાર્ટનરશિપ.  પી.ટી.આઇ.

ફખર ઝમાન અને ​મોહમ્મદ રિઝવાન વચ્ચે થઈ ૮૫ રનની પાર્ટનરશિપ. પી.ટી.આઇ.

ઑલરાઉન્ડ પ્રદર્શનની મદદથી પાકિસ્તાને બીજી ટી૨૦માં યજમાન બંગલા દેશને ૮ વિકેટે હરાવીને સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. મીરપુરના શેર-એ-બંગલા સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસિમ જુનિયર અને શાદાબ ખાનની બોલિંગની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૦૮ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાન મોહમ્મદ રિઝવાન (૪૫ બૉલમાં ૩૯ રન) અને ફખર ઝમાન (૫૧ બૉલમાં ૫૭ રન) વચ્ચે બીજી વિકેટ માટે થયેલી પાર્ટનરશિપને કારણે ૧૮.૧ ઓવરમાં જ લક્ષ્યાંકને આંબ્યો હતો. 

21 November, 2021 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK