° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


મુંબઈએ બેન્ગાલ સામે લીધી લીડ

03 December, 2012 06:51 AM IST |

મુંબઈએ બેન્ગાલ સામે લીધી લીડ

મુંબઈએ બેન્ગાલ સામે લીધી લીડજવાબમાં બેન્ગાલ ૨૦૧ રનમાં જ ઑલઆઉટ થઈ જતાં મુંબઈને મહત્વની ૯૬ રનની લીડ મળી હતી. બેન્ગાલનો ઓપનર અરિન્દમ દાસ ૯૮ રને અણનમ રહ્યો હતો. કૅપ્ટન મનોજ તિવારીએ ૩૮ રન બનાવ્યા હતા. મુંબઈ વતી સૌથી વધુ સ્પિનર અંકિત ચવાણે ૬૧ રનમાં ૪ વિકેટ લીધી હતી. ક્ષેમલ વાયંગણકરે બે તથા ધવલ કુલકર્ણી અને આવિષ્કાર સાળવીએ એક-એક વિકેટ લીધી હતી. મુંબઈએ બીજી ઇનિંગ્સમાં ત્રણ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૬ રન બનાવી લીધા હતા.

અન્ય મુખ્ય મૅચોમાં શું બન્યું?

વલસાડમાં ગુજરાતના ૫૬૬ રન સામે હૈદરાબાદના એક વિકેટે ૫૦ રન

કાનપુરમાં વડોદરાના ૨૫૪ રનની સામે ઉત્તર પ્રદેશના ૬ વિકેટે ૩૦૧

રોહતકમાં હરિયાણાના ૩૦૭ની સામે દિલ્હી ૬ વિકેટે ૧૬૫

સંબલપુરમાં મહારાષ્ટ્રના ૩૧૫ રન સામે ઓડિશા ૩ વિકેટે ૨૩૭

નાગપુરમાં વિદર્ભ સામે તામિલનાડુ ૮ વિકેટે ૪૪૩

03 December, 2012 06:51 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

હરીફ બૅટ્સમેનના વિડિયો જોઈને મૅચની તૈયારી કરશે રાશિદ ખાન

વર્લ્ડ નંબર વન ટી૨૦ બોલર અફઘાનિસ્તાનના રાશિદ ખાને તાજેતરમાં તેણે દરેક મૅચમાં બૅટ્સમેનોને ભયભીય કરવાની તેની સફળતાના સીક્રેટ વિશે જણાવ્યું હતું.

17 June, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ફાઇનલ પહેલાં થઈ વિરાટની ચડતી, વિલિયમસનની પડતી

આવતી કાલથી ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં શરૂ થનારી ટેસ્ટની ફાઇનલ પહેલાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને ગુડ ન્યૂઝ મળ્યા છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને એક બૅડ ન્યુઝ મળ્યા છે

17 June, 2021 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સ્વિંગને મદદરૂપ હોય કે સ્પિનને, ભારત પાસે છે યોગ્ય બોલિંગ-અટૅક

સેહવાગ કહે છે કે આવતી કાલથી શરૂ થતી ફાઇનલમાં પરિસ્થિતિ જે પણ હશે ભારતીય બોલરો કમાલ બતાવશે

17 June, 2021 03:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK