° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


મેન્ડિસના પરાક્રમથી શ્રીલંકા ટેસ્ટ-મૅચ ૧૮૭ રનથી જીત્યું

26 November, 2021 01:59 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

૩૪૮ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝ ૧૬૦ રનમાં થઈ ગયુ ઑલઆઉટ

વેસ્ટ ઇન્ડીઝને ૧૮૭ રનથી હરાવીને વિજયની ઉજવણી કરતા શ્રીલંકાના ખેલાડીઓ.

વેસ્ટ ઇન્ડીઝને ૧૮૭ રનથી હરાવીને વિજયની ઉજવણી કરતા શ્રીલંકાના ખેલાડીઓ.

ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને ૧૮૭ રનથી હરાવ્યું હતું. પાંચમા દિવસે બાવન રનની અંદર જ ૬ વિકેટ ગુમાવી દેનાર વેસ્ટ ઇન્ડીઝની ટીમના બૅટર્સ જોસુઆ ડાસિલ્વા અને કૃમાહ બોનરે ૧૭૩ બૉલમાં ૧૦૦ રનની પાર્ટનરશિપ કરી હતી, પણ લંચબ્રેક પહેલાં ડાસિલ્વા ૫૪ રને આઉટ થતાં વેસ્ટ ઇન્ડીઝે ૧૧૮ રનમાં પોતાની સાતમી વિકેટ ગુમાવી હતી. વિજય માટે હજી ૨૩૦ રનની જરૂર હતી. 
ત્યાર બાદ અન્ય બૅટર્સ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બોનર ૬૮ રને નૉટઆઉટ રહ્યો હતો. સમગ્ર ટીમ ૧૬૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૮૪ રન અને બીજી ઇનિંગ્સમાં ૮૩ રન કરનાર કૅપ્ટન દિમુથ કરુણારત્નેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 

26 November, 2021 01:59 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News in short: સિંધુ સેમીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સામે હારી ગઈ

સિંધુનો ૨૧-૧૫, ૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો.

28 November, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અક્ષરે બાજી અપાવી : હવે બૅટર્સની કસોટી

સાધારણ ટાર્ગેટ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતને જિતાડી શકે ઃ કિવીઓએ ગઈ કાલે છેલ્લી ૯ વિકેટ માત્ર ૯૯ રનમાં ગુમાવી

28 November, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સહાની ઈજા બાદ વિકેટકીપર ભરતના ત્રણ લાજવાબ શિકાર

ગઈ કાલે ભરતે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

28 November, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK