Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે મંધાના-દીપ્તિની ટીમની ટક્કર

આજે મંધાના-દીપ્તિની ટીમની ટક્કર

26 May, 2022 04:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેમાં વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં આજે જે ત્રીજી મૅચ રમાવાની છે એમાંની એક ટીમ ૨૩ મેએ પરાજિત થઈ હતી, જ્યારે બીજી ટીમ ૨૪ મેએ જીતી હતી.

૨૪મીએ વેલોસિટીની દીપ્તિ શર્મા અને લોઉરા વૉલવાર્ટ (ઉપર) વચ્ચે ૭૧ રનની અતૂટ ભાગીદારી થઈ હતી.  બીસીસીઆઇ / આઇપીએલ

૨૪મીએ વેલોસિટીની દીપ્તિ શર્મા અને લોઉરા વૉલવાર્ટ (ઉપર) વચ્ચે ૭૧ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. બીસીસીઆઇ / આઇપીએલ


પુણેમાં વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં આજે જે ત્રીજી મૅચ રમાવાની છે એમાંની એક ટીમ ૨૩ મેએ પરાજિત થઈ હતી, જ્યારે બીજી ટીમ ૨૪ મેએ જીતી હતી. સ્મૃતિ મંધાનાની કૅપ્ટન્સીમાં ટ્રેઇલબ્લેઝર્સનો સોમવારે હરમનપ્રીત કૌરની સુપરનોવાસ ટીમ સામે ૪૯ રનથી પરાભવ થયો હતો અને દીપ્તિની વેલોસિટી ટીમે મંગળવારે સુપરનોવાસને ૭ વિકેટે હરાવી હતી. આજે મંધાના ઇલેવન જીતીને સ્પર્ધામાં ટકી રહેવા કોઈ કસર બાકી નહીં છોડે, જ્યારે દીપ્તિની ટીમ શનિવારની ફાઇનલમાં પહોંચવા કોઈ તક જતી નહીં કરે. આજની મૅચ અને શનિવારની ફાઇનલ સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2022 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK