° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


પ્લેનની મુસાફરીમાં અંજુ બૉબીની લેજન્ડ કપિલ દેવ સાથે મુલાકાત

20 June, 2022 11:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૩માં ઐતિહાસિક ચંદ્રક જીતનાર અંજુ ઘણાં વર્ષે કપિલને મળી હતી

અંજુ બૉબીની કપિલ દેવ સાથે મુલાકાત

અંજુ બૉબીની કપિલ દેવ સાથે મુલાકાત

ભારતની વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સની એકમાત્ર મેડલ-વિજેતા અંજુ બૉબી જ્યૉર્જે ગઈ કાલે ભારતના ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવ સાથેના વિમાનપ્રવાસ દરમ્યાનનો સેલ્ફી સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ૨૦૦૩માં ઐતિહાસિક ચંદ્રક જીતનાર અંજુ ઘણાં વર્ષે કપિલને મળી હતી. તેઓ વિમાનમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. અંજુએ ટ્વીટમાં કપિલ સાથેની મુલાકાત વિશે લખ્યું હતું, ‘૧૯૮૩ અને ૨૦૦૩માં દિલ્હીથી બૅન્ગલોર સાથે વિમાની પ્રવાસ કર્યો. કપિલસર સાથેની આ મુલાકાત મારા માટે આશ્ચર્યજનક છે.’

20 June, 2022 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

અમારી વર્લ્ડ કપ ટીમમાં ૭ ‘મૂલ્યવાન’ અને‍ ૭ ‘મજાકિયા’ ખેલાડીઓ હતા: કપિલ દેવ

૧૯૮૩ વર્લ્ડ કપના ચૅમ્પિયનોએ ઊજવી ૩૯મી ઍનિવર્સરી : દરેક ખેલાડી હજીયે ફિટ

27 June, 2022 03:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોહલી, રોહિત, રાહુલ ટી૨૦ માટેનો અપ્રોચ બદલે તો સારું : કપિલ દેવ

‘આ દિગ્ગજોએ રન બનાવવાની જરૂર હોય ત્યારે તેઓ આઉટ થઈ જતા હોય છે’

07 June, 2022 02:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પેરન્ટ્સ જો સ્પોર્ટ્‍સને મહત્ત્વ આપશે તો ભારત અનેક ચૅમ્પિયન પેદા કરશે: કપિલ

તેમણે કહ્યું કે બાળકોને તેમનાં મમ્મી-પપ્પા ડૉક્ટર, સાયન્ટિસ્ટ્સ અને એન્જિનિયર્સ બનાવવા ઇચ્છતાં હોય છે; પરંતુ એમાં હવે સ્પોર્ટ્‍સપર્સનનો પણ ઉમેરો કરવો જોઈએ

19 May, 2022 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK