Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૃણાલને વૉરવિકશરે રૉયલ વન-ડે કપ માટે સાઇન કર્યો

કૃણાલને વૉરવિકશરે રૉયલ વન-ડે કપ માટે સાઇન કર્યો

02 July, 2022 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૃણાલે ટી૨૦ સહિતની કુલ ૭૬ લિસ્ટ ‘એ’ મૅચોમાં ૨૨૩૧ રન બનાવ્યા છે અને ૮૭ વિકેટ લીધી છે

કૃણાલને વૉરવિકશરે રૉયલ વન-ડે કપ માટે સાઇન કર્યો

કૃણાલને વૉરવિકશરે રૉયલ વન-ડે કપ માટે સાઇન કર્યો


કાઉન્ટી-ક્લબ વૉરવિકશરે ગઈ કાલે જાહેર કર્યું હતું કે એમણે ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાને રૉયલ લંડન વન-ડે કપ માટે સાઇન કર્યો છે. એ સાથે તે હાલની ઇંગ્લિશ ડોમેસ્ટિક ક્રિકેટ સર્કિટમાં રમનાર ત્રીજો ભારતીય છે. ચેતેશ્વર પુજારા સસેક્સ વતી અને વૉશિંગ્ટન સુંદર લૅન્કેશર વતી રમ્યો છે.
કૃણાલે ટી૨૦ સહિતની કુલ ૭૬ લિસ્ટ ‘એ’ મૅચોમાં ૨૨૩૧ રન બનાવ્યા છે અને ૮૭ વિકેટ લીધી છે. કૃણાલે કહ્યું કે ‘વૉરવિકશર કાઉન્ટી ક્રિકેટ ક્લબ અને બીસીસીઆઇએ મને આ તક આપી એ બદલ હું તેમનો આભારી છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK