Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૃણાલ પંડ્યાએ બરોડાની કૅપ્ટન્સી હવે છોડી દીધી

કૃણાલ પંડ્યાએ બરોડાની કૅપ્ટન્સી હવે છોડી દીધી

28 November, 2021 02:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડોદરામાં રહેતા કૃણાલ પંડ્યાએ બરોડાની ટીમની કૅપ્ટન્સી છોડી દીધી છે.

કૃણાલ પંડ્યા

કૃણાલ પંડ્યા


વડોદરામાં રહેતા કૃણાલ પંડ્યાએ બરોડાની ટીમની કૅપ્ટન્સી છોડી દીધી છે. તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફીમાં બરોડાના ખરાબ પર્ફોર્મન્સ (૧ જીત, ૪ હાર) અને સૌથી ઓછા ૪ પૉઇન્ટ મેળવવાને પગલે તેણે આ નિર્ણય લીધો છે. જોકે તે બરોડાની ટીમમાં પ્લેયર તરીકે સામેલ થવાનું પસંદ કરશે. તેના સ્થાને કેદાર જાધવનું નામ સૌથી આગળ છે. કૃણાલ ભારત વતી પાંચ વન-ડે અને ૧૯ ટી૨૦ રમ્યો છે. ગયા વર્ષે દીપક હૂડાએ એવું કારણ આપીને બરોડાની ટીમ છોડી હતી કે કૃણાલે તેને ખૂબ ગાળો આપી હતી. દીપક હવે રાજસ્થાન વતી રમે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK