° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


જેમાઇમા-મેઘનાએ અપાવ્યો સર્વોત્તમ સ્કોર

27 May, 2022 05:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની જ પ્લેયર અને કૅપ્ટન સ્મૃતિ મંધાના ૧ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. વેલોસિટી વતી સિમરન બહાદુરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

જેમાઇમા-મેઘનાએ અપાવ્યો સર્વોત્તમ સ્કોર

જેમાઇમા-મેઘનાએ અપાવ્યો સર્વોત્તમ સ્કોર

પુણેમાં ગઈ કાલે વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં વેલોસિટીની પડકારરૂપ ટીમ સામે ટ્રેઇલબ્લેઝર્સને ૧૯૦/૫નો તોતિંગ સ્કોર અપાવવામાં મુંબઈની જેમાઇમા રૉડ્રિગ્સ (૬૬ રન, ૪૪ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને આંધ્રની એસ. મેઘના (૭૩ રન, ૪૭ બૉલ, ચાર સિક્સર, સાત ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં.
ટ્રેઇલબ્લેઝર્સનો સ્કોર (૧૯૦) વિમેન્સ ટી૨૦ ચૅલેન્જનો સર્વોત્તમ સ્કોર હતો.
મુંબઈની જ પ્લેયર અને કૅપ્ટન સ્મૃતિ મંધાના ૧ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. વેલોસિટી વતી સિમરન બહાદુરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

27 May, 2022 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

દરિયાઈ પ્રવાસને લીધે વેસ્ટ ઇન્ડીઝ ગયેલી બંગલાદેશની ટીમના ઘણા ખેલાડીઓ બીમાર

ટી૨૦ સિરીઝ માટે બન્ને ટીમને ફેરી બોટમાં એક ટાપુ પરથી બીજા ટાપુ પર લઈ જવાયા

03 July, 2022 06:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

સહાએ બંગાળને કહ્યું, ‘અલવિદા’

ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળે ગઈ કાલે વિકેટકીપર બૅટર વૃદ્ધિમાન સહાને અન્ય સ્ટેટમાંથી રમવા માટે એનઓસી આપી દીધું છે

03 July, 2022 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વન-ડે તેમ જ ટી૨૦માં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જૉસ બટલર

બટલરે રાજસ્થાન રૉયલ્સ માટે આઇપીએલ ૨૦૨૨ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

03 July, 2022 06:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK