° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


આવતા વર્ષે ભારતમાં જ રમાશે આઇપીએલ : જય શાહ

21 November, 2021 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબરમાં ક્રિકેટ બોર્ડે બે નવી અમદાવાદ અને લખનઉની ટીમને આઇપીએલમાં ઉમેરી હતી અને એ ૨૦૨૨ની આઇપીએલમાં ભાગ લેશે.

આવતા વર્ષે ભારતમાં જ રમાશે આઇપીએલ : જય શાહ

આવતા વર્ષે ભારતમાં જ રમાશે આઇપીએલ : જય શાહ

ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે આઇપીએલની ૧૫મી સીઝન ભારતમાં જ રમાશે. ચેન્નઈમાં સીએસકેના વિજયની ઉજવણી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં શાહે કહ્યું હતું કે ‘હું જાણું છું કે તમે બધા સીએસકેને ચેપોકમાં રમતી જોવા ઇચ્છો છો, તો એ ક્ષણ બહુ દૂર નથી. આઇપીએલની ૧૫મી સીઝન ભારતમાં જ રમાશે અને બે નવી ટીમ આવવાથી રોમાંચ વધશે. થોડા સમયમાં નવી મેગા હરાજી થશે અને એમાં શું નવાં સમીકરણો રચાશે એ જોવું રસપ્રદ હશે.’ ઑક્ટોબરમાં ક્રિકેટ બોર્ડે બે નવી અમદાવાદ અને લખનઉની ટીમને આઇપીએલમાં ઉમેરી હતી અને એ ૨૦૨૨ની આઇપીએલમાં ભાગ લેશે.

21 November, 2021 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK