° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


CSK vs MI : આજે મુંબઈ ગૌરવ માટે, ચેન્નઈ ટકી રહેવા કોઈ કસર નહીં છોડે

12 May, 2022 12:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તળિયાની બે ટીમ વચ્ચેના મુકાબલામાં નવી અજમાયશો જોવા મળી શકે

રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની IPL 2022

રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની

વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર છે. સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે એટલે આજે બની શકે એટલું ગૌરવ પાછું મેળવવા કોઈ કસર બાકી નહીં રાખે. ૧૦ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ ૧૧માંથી ૯ મૅચ હારી જવાને કારણે છેક ૧૦મા નંબર પર છે.

ચેન્નઈની ટીમ ૧૧માંથી ફક્ત ૪ મૅચ જીતવાને કારણે પ્લે-ઑફની દોડની લગભગ બહાર થઈ ગઈ છે. પ્લે-ઑફમાં પહોંચવા બાકીની ત્રણેય લીગ મૅચ જીતીને સ્પર્ધામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહેલી ધોનીની ટીમ આ નવું મિશન આજે મુંબઈ સામે જીતીને શરૂ કરે તો નવાઈ નહીં. ગયા વર્ષની વિજેતા અને આ વખતની નવમા નંબરની આ ટીમ ચેન્નઈ આજે હારી જશે તો સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ જશે.

12 May, 2022 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

થૅન્ક યુ મુંબઈ ઇન્ડિયન્સ, તને હંમેશાં યાદ રાખીશું: કોહલી

શનિવારે મુંબઈએ ૧૬૦ રનનો લક્ષ્યાંક ૧૯.૧ ઓવરમાં પૂરો કરી લીધો હતો.

23 May, 2022 03:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પૂરપાટ દોડ્યા બાદ ફસડાઈ ચેન્નઈ એક્સપ્રેસ

પહેલી ૬ ઓવરમાં ૭૫ રન સાથે ધમાકેદાર શરૂઆત, ત્યાર બાદ ૧૪ ઓવરમાં માત્ર એટલા જ રન બનાવીને માંડ-માંડ બનાવ્યા ૧૫૦ રન ઃ  ચેન્નઈના મોઇન અલીના કરીઅર બેસ્ટ ૯૩ રન

21 May, 2022 02:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

મુંબઈ ઇન્ડિયન્સનો ‘૮ કરોડવાળો’ જોફ્રા આર્ચર ભારત સામેની ટેસ્ટમાં પણ નથી રમવાનો

ફેબ્રુઆરીના મેગા ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે ઇંગ્લૅન્ડનો પેસ બોલર જોફ્રા આર્ચર ઈજાગ્રસ્ત હોવા છતાં અને અનફિટ હોવાને કારણે ટુર્નામેન્ટમાં કદાચ નહીં રમી શકે એવા અહેવાલ હોવા છતાં તેને ખરીદવા પાછળ ૮ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

20 May, 2022 02:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK