° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


IPL 2022 : વનડાઉન અશ્વિનના ટી૨૦માં પ્રથમ ફિફ્ટી

12 May, 2022 11:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં તેણે જે ૫૦ રન કર્યા હતા એ ટીમમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો

રવિચન્દ્રન અશ્વિન IPL 2022

રવિચન્દ્રન અશ્વિન

રવિચન્દ્રન અશ્વિને (૫૦ રન, ૩૮ બૉલ, બે સિક્સર, ચાર ફોર) ગઈ કાલે ટી૨૦ ક્રિકેટમાં પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી. તે વનડાઉનમાં રમ્યો હતો. દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં તેણે જે ૫૦ રન કર્યા હતા એ ટીમમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો. દેવદત્ત પડિક્કલ (૪૮ રન, ૩૦ બૉલ, બે સિક્સર, છ ફોર) સાથે અશ્વિનની ત્રીજી વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી થઈ હતી. દિલ્હીના ચેતન સાકરિયા, ઍન્રિક નોર્કિયા અને મિચલ માર્શની બે-બે વિકેટને કારણે રાજસ્થાનની ટીમ ૬ વિકેટે ૧૬૦ રન બનાવી શકી હતી. ઓપનર અને આ સીઝનના સુપરસ્ટાર બૅટર જૉસ બટલરને સાકરિયાએ માત્ર ૭ રને શાર્દુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

12 May, 2022 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

MI vs SRH : મુંબઈ આજે હૈદરાબાદને પણ ‘આઉટ’ કરાવશે?

મુંબઈએ તાજેતરમાં જ ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી

17 May, 2022 03:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

DC vs PBKS : લિઆમ લિવિંગસ્ટનની કમાલ વચ્ચે હાઇએસ્ટ સિક્સર્સનો તૂટ્યો રેકૉર્ડ

ગઈ કાલે એક જ આઇપીએલ સીઝનમાં સૌથી વધુ ૮૭૨ સિક્સર્સનો વિક્રમ તૂટ્યો હતો

17 May, 2022 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

LSG vs RR : પરાગે વિવાદ વહોર્યો

લખનઉના સ્ટોઇનિસનો તેણે કૅચ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો

17 May, 2022 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK