Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કિરણ મોરેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ, મુંબઈ ઇન્ડિયન્સનો અન્ય સ્ટાફ કોરોનામુક્ત

કિરણ મોરેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ, મુંબઈ ઇન્ડિયન્સનો અન્ય સ્ટાફ કોરોનામુક્ત

07 April, 2021 11:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિરણ મોરે હાલમાં આઇસોલેટ છે

કિરણ મોરે

કિરણ મોરે


મુંબઈનો પહેલો મુકાબલો ચેન્નઈમાં શુક્રવારે બૅન્ગલોર સામે થવાનો છે. મુંબઈનું ટ્રેઇનિંગ સેશન રદ કરવામાં આવ્યું હતું અને મોરે તથા સપોર્ટ-સ્ટાફની કોરોના-ટેસ્ટ કરાવવામાં આવી હતી. કોરોના-પૉઝિટિવ આવેલા કિરણ મોરે ટીમ સાથે ચેન્નઈની હોટેલમાં રહેતા હતા. તેમને બાદ કરતાં ટીમનો સમગ્ર સપોર્ટ-સ્ટાફ કોરોના-નેગેટિવ આવ્યો હતો. કિરણ મોરે હાલમાં આઇસોલેટ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK