Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રથમ ટેસ્ટ પહેલાં વધુ એક વિકેટ પડી, મયંક અગરવાલ પણ ઇન્જર્ડ

પ્રથમ ટેસ્ટ પહેલાં વધુ એક વિકેટ પડી, મયંક અગરવાલ પણ ઇન્જર્ડ

03 August, 2021 11:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રૅક્ટિસ દરમ્યાન પેસ બોલર મોહમ્મદ સિરાજનો શૉર્ટ બૉલ તેના માથામાં વાગ્યો હતો

મયંક અગરવાલ

મયંક અગરવાલ


આવતી કાલથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થતી પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ માટે ફાઇનલ તૈયારીમાં વ્યસ્ત ભારતીય ટીમને ગઈ કાલે વધુ એક ઝટકો લાગ્યો હતો. ઓપનિંગ મયંક અગરવા, પ્રૅક્ટિસ દરમ્યાન માથામાં ઇન્જરી થતાં પહેલી ટેસ્ટમાંથી આઉટ થઈ ગયો છે. પ્રૅક્ટિસ દરમ્યાન પેસ બોલર મોહમ્મદ સિરાજનો શૉર્ટ બૉલ તેના માથામાં વાગ્યો હતો. મેડિકલ ટીમ દ્વારા તરત સારવાર કરીતે તેની કન્કશન ટેસ્ટ કરવામાં આવી હતી. કન્કશનનાં લક્ષણ જણાતાં તેને પહેલી ટેસ્ટની ટીમમાંથી આઉટ કરવામાં આવ્યો હતો.

ઇન્જરીને લીધે ભારતીય ટીમે આ પહેલાં વૉશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને આવેશ ખાનને ગુમાવી દીધા છે.



ભારત પાસે ઓપનિંગમાં લોકેશ રાહુલ અને અભિમન્યુ ઈશ્વરન રૂપે બે વિકલ્પ રહ્યા છે. ટીમ જરૂર પડે તો હનુમા વિહારી પાસેથી પણ ઓપનિંગ કરાવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2021 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK