° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


રણજી અને કાઉન્ટીએ મને ફૉર્મ, રિધમ અને એકાગ્રતા પાછાં અપાવ્યાં : પુજારા

24 June, 2022 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે લેસ્ટરમાં કહ્યું

ચેતેશ્વર પુજારાએ થોડા દિવસ પહેલાં પત્ની પૂજા અને પુત્રી અદિતિ સાથે યુરોપનો પ્રવાસ કર્યો હતો.

ચેતેશ્વર પુજારાએ થોડા દિવસ પહેલાં પત્ની પૂજા અને પુત્રી અદિતિ સાથે યુરોપનો પ્રવાસ કર્યો હતો.

પહેલી જુલાઈએ બર્મિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ માટેની તૈયારી કરનાર ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ બૅટર ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે લેસ્ટરમાં કહ્યું કે હું પાછો પહેલાં જેવા ફૉર્મમાં આવી ગયો છું એનો મને બેહદ આનંદ છે. ટેસ્ટ શરૂ થાય એની રાહ જોઈ રહ્યો છું. રણજીની આ સીઝન અને કાઉન્ટી ક્રિકેટ મને કમબૅક માટે ખૂબ કામ લાગી રહી છે. ફૉર્મ, રિધમ અને એકાગ્રતા પાછાં મેળવવા લાંબી ઇનિંગ્સ રમવી ખૂબ જરૂરી છે અને એ માટે મને રણજીની લીગ મૅચો તેમ જ સસેક્સ વતી રમેલી કાઉન્ટી મૅચો ઘણી ફાયદારૂપ બની.’

24 June, 2022 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કે. એલ. રાહુલ સર્જરી કરાવવા જર્મની જશે

તે આ મહિનાના અંતે અથવા જુલાઈના પહેલા અઠવાડિયામાં જર્મની જશે

17 June, 2022 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

મારા કાઉન્ટીના દેખાવની ગણતરી કરાઈ એનાથી ખૂબ ખુશ છું: પુજારા

તેણે ૯૫ ટેસ્ટમાં કુલ ૪૩.૮૭ની સરેરાશે ૬૭૧૩ રન બનાવ્યા છે.

24 May, 2022 05:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ઉમરાન, હાર્દિક, કાર્તિકને આઇપીએલ ફળી: પુજારાને કાઉન્ટીની કમાલથી થયો ખૂબ ફાયદો

સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝની તથા ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ટીમની જાહેરાત

23 May, 2022 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK