° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


મને ગણિત નથી ગમતું, સ્કૂલમાં પણ એમાં હું નબળો હતો : મહેન્દ્ર સિંહ ધોની

10 May, 2022 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધોનીને પ્લે-ઑફ માટેની નજીવી તક વિશે પુછાતાં તેણે કહ્યું, ‘મને ગણિત ગમતું નથી. સ્કૂલમાં પણ મારું ગણિત સારું નહોતું.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે દિલ્હી પરના વિજય બાદ કહ્યું કે ‘આવી મોટા માર્જિનવાળી જીતથી ઘણો ફાયદો થાય. આવું પહેલાં બનવું જોઈતું હતું. હું પણ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ લેવા માગતો હતો, પરંતુ આવી મૅચમાં તો પછીથી વિચાર આવે કે સારું થયું ટૉસ હારી ગયા. અમે ટૉસ હારીને પણ જીતી ગયા. શરૂઆતથી જ અમારા બૅટર્સ સારું રમ્યા.’
ધોનીને પ્લે-ઑફ માટેની નજીવી તક વિશે પુછાતાં તેણે કહ્યું, ‘મને ગણિત ગમતું નથી. સ્કૂલમાં પણ મારું ગણિત સારું નહોતું. નેટ રન-રેટની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. આઇપીએલને એન્જૉય કરતાં-કરતાં રમવું જોઈએ. અમે પ્લે-ઑફમાં પહોંચીશું તો બહુ ગમશે, પણ નહીં પહોંચીએ તો કાંઈ આભ નહીં તૂટી પડે.’

10 May, 2022 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ખરાબ ફૉર્મ જો લાંબો સમય ચાલે તો જાત પર શંકા જાય

બૅન્ગલોરની ટીમના ક્રિકેટ ડિરેક્ટર મા​ઇક હેસને કહ્યું કે ‘જો ખરાબ ફૉર્મ લાંબો સમય ચાલે તો કોઈનો પણ આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે.

21 May, 2022 02:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ટેક્નૉલૉજીએ અમને મદદ ન કરી

વિવાદાસ્પદ એલબીડબ્લ્યુ મામલે હાર્દિક પંડ્યાએ આપી પ્રતિક્રિયા, તો ડ્રેસિંગરૂમમાં તોડફોડ કરવા બદલ વેડને ક્રિકેટ બોર્ડે આપી ચેતવણી

21 May, 2022 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

મુંબઈ માટે આવતા વર્ષે રમશે જોફ્રા આર્ચર?

આ સીઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનને લઈને મુંબઈના કોચ માહેલા જયવર્દનેએ કર્યો ખુલાસો

21 May, 2022 02:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK