° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


પતિ શોએબ મલિકને ‘જિજાજી’ કહેતી વિડિયો ક્લીપ ખૂબ ગમી

28 October, 2021 06:15 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

શારજાહમાં મંગળવારની ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં શોએબ મલિક અને એક સ્ટૅન્ડમાં મિત્રો સાથે પત્ની સાનિયા મિર્ઝા.

પતિ શોએબ મલિકને ‘જિજાજી’ કહેતી વિડિયો ક્લીપ ખૂબ ગમી

પતિ શોએબ મલિકને ‘જિજાજી’ કહેતી વિડિયો ક્લીપ ખૂબ ગમી

દુબઈમાં રવિવારે ભારત સામેની મૅચ દરમ્યાન પાકિસ્તાનનો સિનિયર ખેલાડી શોએબ મલિક બાઉન્ડરી લાઇન નજીક ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એક સ્ટૅન્ડમાંથી તેને તેના ચાહકોએ ‘જિજાજી’ ‘જિજાજી’ કહીને બોલાવ્યો હતો અને શોએબ એક ક્ષણ માટે ચાહકો સામે હસ્યો પણ હતો. સાનિયા મિર્ઝાને પતિ વિશેની ચાહકોની આ બૂમો ખૂબ ગમી હતી. તેણે આ ઘટનાના વિડિયો વિશેની પ્રતિક્રિયામાં ‘રૉલિંગ ઑન ધ ફ્લોર’ અને ‘હાર્ટ’ના ઇમોજિસ બતાવ્યા હતા.

28 October, 2021 06:15 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News in short: સિંધુ સેમીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સામે હારી ગઈ

સિંધુનો ૨૧-૧૫, ૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો.

28 November, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અક્ષરે બાજી અપાવી : હવે બૅટર્સની કસોટી

સાધારણ ટાર્ગેટ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતને જિતાડી શકે ઃ કિવીઓએ ગઈ કાલે છેલ્લી ૯ વિકેટ માત્ર ૯૯ રનમાં ગુમાવી

28 November, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સહાની ઈજા બાદ વિકેટકીપર ભરતના ત્રણ લાજવાબ શિકાર

ગઈ કાલે ભરતે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

28 November, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK