° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


હાર્દિક પંડયાએ શૅર કરી જૂનિયર પંડયાની તસવીર, જુઓ અહીં

01 August, 2020 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાર્દિક પંડયાએ શૅર કરી જૂનિયર પંડયાની તસવીર, જુઓ અહીં

તસવીર સૌજન્ય: ટ્વીટર

તસવીર સૌજન્ય: ટ્વીટર

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા (Hardik Pandya)એ પિતા બન્યા બાદ પહેલીવાર પુત્ર સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. આ ફોટો જોઈને ફૅન્સ બહુ જ ખુશ થઈ ગયા છે. હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) 30 જૂલાઈના રોજ દીકરાના માતા-પિતા બન્યા છે.

હાર્દિક પંડયાએ જૂનિયર પંડયા સાથેની પ્રથમ તસવીર શૅર કરી છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, 'ભગવાનના આર્શીવાદથી મળ્યો છે'.

 
 
 
View this post on Instagram

The blessing from God ??❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) onJul 31, 2020 at 9:34pm PDT

મૂળ સર્બિયાની મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે હાર્દિક પંડયાએ 1 જાન્યુઆરી 2020ના રોજ સગાઈ કરી હતી. આ જાહેરાત ક્રિકેટરે સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી. ત્યારબાદ 31 મે 2020ના રોજ નતાશા અને હાર્દિકે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે, તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યાં છે.

આ પણ વાંચો: દીકરા માટે ડાઈપર લઈને પહોંચ્યા ડૅડી 'હાર્દિક પંડ્યા', શૅર કરી આ તસવીર

થોડાક સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું હતું કે, મારા માતા-પિતાને મારી સગાઈ વિશે પણ ખબર નહોતી. ભાઈ કૃણાલને પણ બે દિવસ પહેલા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પરિવારે મારો સાથ આપ્યો હતો.

01 August, 2020 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કોને રીટેન કરવા, કોને નહીં? : આજે નિર્ણય

હાલની ૮માંની દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે

30 November, 2021 11:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

દ્રવિડનું મેદાનના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું ઇનામ; આજે પાકિસ્તાનને ફક્ત ૯૩ રનની જરૂર અને વધુ સમાચાર

30 November, 2021 11:25 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

છેલ્લા બાવન બૉલે ભારતની બાજી બગાડી

ભારતીય મૂળના બે કિવીઓ રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલે જ ન જીતવા દીધા ઃ તેમની ૧૦મી વિકેટની ૧૦ રનની અતૂટ ભાગીદારી છેવટે રહાણે ઍન્ડ કંપનીને નડી ગઈ ઃ એ પહેલાં નાઇટ-વૉચમૅન વિલિયમ સમરવિલ વિઘ્ન બન્યો

30 November, 2021 10:13 IST | Kanpur | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK