Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના દિગ્ગજો લૉર્ડ્‍સમાં મહેમાન

ભારતના દિગ્ગજો લૉર્ડ્‍સમાં મહેમાન

15 July, 2022 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સચિન પત્ની અંજિલ સાથે આ અૈતિહાસિક સ્ટેડિયમમાં આવ્યો હતો. બીસીસીઆઇ-પ્રમુખ ગાંગુલી અને સચિને ભારતની આગામી સિરીઝો પર ચર્ચા કરી હતી.

ભારતના દિગ્ગજો લૉર્ડ્‍સમાં મહેમાન

ભારતના દિગ્ગજો લૉર્ડ્‍સમાં મહેમાન


ભારતના દિગ્ગજ ક્રિકેટરો સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલી ગઈ કાલે લૉર્ડ્‍સના સ્ટૅન્ડમાં જોવા મળ્યા હતા. સચિન પત્ની અંજિલ સાથે આ અૈતિહાસિક સ્ટેડિયમમાં આવ્યો હતો. બીસીસીઆઇ-પ્રમુખ ગાંગુલી અને સચિને ભારતની આગામી સિરીઝો પર ચર્ચા કરી હતી. જોકે તેમણે ગઈ કાલે ભારતીયોની સારી બોલિંગ પછી બૅટિંગમાં ધબડકો જોવો પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2022 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK