° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ માઇક હૅન્ડ્રિક્સનું અવસાન

28 July, 2021 02:54 PM IST | Mumbai | Agency

૧૯૮૨માં સાઉથ આફ્રિકાની રિબેલ ટૂરમાં સામેલ થતા તેમના પર ત્રણ વર્ષનો બૅન મુકાવામાં આવ્યં હતો અને તેમના કરિયરનો અંત આવી ગયો હતો.   

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ માઇક હૅન્ડ્રિક્સનું અવસાન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ માઇક હૅન્ડ્રિક્સનું અવસાન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બોલર માઇક હૅન્ડ્રિક્સનું ગઈ કાલે ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું. હૅન્ડ્રિક્સ છેલ્લા અમુક સમયથી લીવરના કેન્સરથી પીડાતા હતાં. ૧૯૭૪થી ૧૯૮૧ દરમ્યાન હૅન્ડ્રિક્સ ૩૦ ટેસ્ટમાં ૨૫.૮૩ની એવરેજથી ૮૭ વિકેટ લીધી હતી. તેમનો બેસ્ટ પફોર્મન્સ ૨૮ રનમાં ચાર વિકેટનો ૧૯૭૪માં ભારત સામેનો છે. આ ઉપરાંત ૨૨ વન-ડે પણ તેઓ રમ્યા હતાં અને ૧૯૭૯ના વર્લ્ડ કપમાં પાંચ મૅચમાં તેમશે ૧૦ વિકેટ લીધી હતી. ૧૯૮૨માં સાઉથ આફ્રિકાની રિબેલ ટૂરમાં સામેલ થતા તેમના પર ત્રણ વર્ષનો બૅન મુકાવામાં આવ્યં હતો અને તેમના કરિયરનો અંત આવી ગયો હતો.   

28 July, 2021 02:54 PM IST | Mumbai | Agency

અન્ય લેખો

ક્રિકેટ

પોલાર્ડ બોલિંગ-ચેન્જમાં થાપ ખાઈ ગયો

ભૂતપૂર્વ ક્રિકેટરો કેવિન પીટરસન અને ઇરફાન પઠાણને લાગે છે કે ચેન્નઈએ ૨૪ રનમાં પાંચ બૅટ્સમેનોને ગુમાવી દીધા બાદ મુંબઈનો કૅપ્ટન બુમરાહ ઍન્ડ કંપનીનો બરાબર ઉપયોગ ન કરી શકતાં ધોનીસેના ૨૦ રને રોમાંચક જીત મેળવી ગઈ

21 September, 2021 08:34 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આક્રમક ટૉપ ઑર્ડર બૅટ્સમેનો વચ્ચે જંગ

સ્ટ્રગલ કરી રહેલા પંજાબ અને રાજસ્થાને આજે પાવર-પ્લેમાં બતાવવો પડશે પાવર, વર્લ્ડ નંબર વન તબ્રેઝ શમ્સી પર સૌથી નજર

21 September, 2021 08:32 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીય મહિલા ટીમ રોકી શકશે ઑસ્ટ્રેલિયાનો વિજયરથ?

આજે પહેલી વન-ડે, ઇન્જર્ડ હરમનપ્રીત કૌર નહીં રમે, કાંગારૂ ટીમ રેકૉર્ડ સળંગ ૨૨ મૅચ જીતી છે

21 September, 2021 08:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK