પોતાની સાથે સેલ્ફી લેવા બૅરિકેડ્સ પર ટિંગાયેલા લોકોને જોઈને હેડ-કોચ સામેથી તેમની પાસે ગયો અને તેમના મોબાઇલ લઈને પોતે સેલ્ફી લઈ આપ્યો

રાહુલ દ્રવિડે રાજકોટના સ્ટેડિયમમાં ગઈ કાલે કેટલાક ચાહકોના મોબાઇલ લઈને પોતે જ તેમને પોતાની સાથેનો સેલ્ફી લઈ આપ્યો હતો. દ્રવિડે તેમને ઑટોગ્રાફ પણ આપ્યા હતા. ચિરાગ ચોટલિયા