Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દીપક ચાહરે ગપ્ટિલ સામે ખુન્નસથી જોયું

દીપક ચાહરે ગપ્ટિલ સામે ખુન્નસથી જોયું

19 November, 2021 05:55 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્ટિન ગપ્ટિલે બુધવારની મૅચમાં ૭૦ રન બનાવ્યા હતા, પરંતુ તે દીપક ચાહરને વિકેટ આપી બેઠો હતો.

દિપક ચહર

દિપક ચહર


માર્ટિન ગપ્ટિલે બુધવારની મૅચમાં ૭૦ રન બનાવ્યા હતા, પરંતુ તે દીપક ચાહરને વિકેટ આપી બેઠો હતો. ડીપ મિડવિકેટ પર શ્રેયસ ઐયરે ગપ્ટિલનો કૅચ પકડ્યો હતો. ચાહરે આ વિકેટ લીધા પછી ગપ્ટિલ પૅવિલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે ચાહર તેની સામે ખુન્નસથી જોતો હતો. વિકેટ પડી એ અગાઉના ચાહરના બૉલમાં સિક્સર ફટકારી હતી, પણ તેની વિકેટ લઈને બદલો લીધો હોવાનો ભાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2021 05:55 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK