Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઓલરાઉન્ડર હાર્દીક પંડ્યાએ પોતાનાં ‘બા’ સાથે કર્યો ‘પુષ્પા’ના આ ગીત પર ડાન્સ

ઓલરાઉન્ડર હાર્દીક પંડ્યાએ પોતાનાં ‘બા’ સાથે કર્યો ‘પુષ્પા’ના આ ગીત પર ડાન્સ

27 January, 2022 01:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અલ્લુ અર્જુન  (Allu Arjun) અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની (Rashmika Mandana) ફિલ્મ પુષ્પાની  (Pushpa) ચોમેર ચર્ચા છે. આ ફિલ્મના ડાયલોગ્સ અને સ્ટોરી ફેમસ છે સાથે જ તેના ગીતો અને તેના ડાન્સ સ્ટેપ્સ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે

હાર્દિક પંડ્યા - ઇન્સ્ટાગ્રામ

Viral Video

હાર્દિક પંડ્યા - ઇન્સ્ટાગ્રામ


અલ્લુ અર્જુન  (Allu Arjun) અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની (Rashmika Mandana) ફિલ્મ પુષ્પાની  (Pushpa) ચોમેર ચર્ચા છે. આ ફિલ્મના ડાયલોગ્સ અને સ્ટોરી ફેમસ છે સાથે જ તેના ગીતો અને તેના ડાન્સ સ્ટેપ્સ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફિલ્મના પ્રખ્યાત શ્રીવલ્લી ગીત પર ઘણા ક્રિકેટરો હૂક સ્ટેપ્સ કરતા પણ જોવા મળ્યા છે. હવે હાર્દિક પંડ્યા પણ આ ટ્રેન્ડમાં જોડાઈ ગયો છે અને તેણે તેની નાની સાથે ડાન્સ કર્યો છે.

ભારતીય ઓલરાઉન્ડરે તેની નાની



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)


આ પહેલા પણ ઘણા ભારતીય અને વિદેશી ક્રિકેટરો શ્રીવલ્લીના હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા છે. જેમાં ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સુરેશ રૈના, ડેવિડ વોર્નર અને ડ્વેન બ્રાવો જેવા ઘણા મોટા નામ સામેલ છે. આ ગીત આજકાલ દરેકના હોઠ પર છે. તેનું હિન્દી વર્ઝન બોલિવૂડ પ્લેબેક સિંગર જાવેદ અલીએ ગાયું છે, જે સતત ટ્રેન્ડમાં છે. હાર્દિક પંડ્યા આ દિવસોમાં ભારતીય ટીમની બહાર છે. તેને તાજેતરમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી દ્વારા IPL 2022 માટે 15 કરોડ રૂપિયામાં સાઇન કરવામાં આવ્યો હતો અને તેને કેપ્ટન પણ બનાવ્યો હતો. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં પણ તેનું નામ સામેલ નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK