° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


બુમરાહ પાંચ ક્રમની છલાંગ મારીને બન્યો નંબર-વન બોલર

14 July, 2022 05:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વન-ડેના ટીમ-રૅન્કિંગ્સમાં ભારત મંગળવારની ૧૦ વિકેટવાળી જીતના આધારે પાકિસ્તાનને હટાવીને ત્રીજા નંબરે આવી ગયું છે.

બુમરાહ પાંચ ક્રમની છલાંગ મારીને બન્યો નંબર-વન બોલર

બુમરાહ પાંચ ક્રમની છલાંગ મારીને બન્યો નંબર-વન બોલર

મંગળવારે ઓવલમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કરીઅર-બેસ્ટ ૧૯ રનમાં ૬ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વન-ડેના બોલર્સના રૅન્કિંગ્સમાં નંબર-વન થઈ ગયો છે. તે પાંચ ક્રમની છલાંગ મારીને મોખરે પહોંચ્યો છે. બુમરાહ (૭૧૮ પૉઇન્ટ) હવે ટ્રેન્ટ બોલ્ટ (૭૧૨) નંબર-ટૂ છે અને ત્યાર પછીના ત્રણ ક્રમે શાહીન શાહ આફ્રિદી (૬૮૧), જૉશ હેઝલવુડ (૬૭૯) અને મુજીબ-ઉર-રહમાન (૬૭૬) છે.
બુમરાહ વન-ડેમાં નંબર-વન બોલર બનેલો કપિલ દેવ પછીનો બીજો ભારતીય ફાસ્ટ બોલર છે. સ્પિનરો મનિન્દર સિંહ, અનિલ કુંબલે અને રવીન્દ્ર જાડેજા પણ અવ્વલ નંબરે આવી ચૂક્યા છે.
સૂર્યકુમાર યાદવ ટી૨૦ બૅટિંગ-રૅન્કિંગ્સમાં ૪૪ ક્રમનો કૂદકો મારીને કરીઅર-બેસ્ટ પાંચમા સ્થાને આવી ગયો છે. ભુવનેશ્વર કુમાર ટી૨૦ બોલર્સના ટૉપ-ટેનમાં એકમાત્ર ભારતીય છે.

14 July, 2022 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કૅપ્ટન રહાણેએ યશસ્વીને મેદાન પરથી કાઢી મૂક્યો : જોકે વેસ્ટ ઝોન ચૅમ્પિયન

વિવાદમાં સપડાયેલા ડબલ સેન્ચુરિયન જૈસવાલને છેવટે મળ્યો મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ

26 September, 2022 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Short: કુલદીપ યાદવની હૅટ-ટ્રિક, ઇન્ડિયા ‘એ’ સિરીઝ જીત્યું

કુલદીપ યાદવની હૅટ-ટ્રિક સહિતની કુલ ચાર વિકેટને કારણે વિદેશી ટીમ ૨૧૯ રન બનાવી શકી હતી

26 September, 2022 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

‘ડૉટર્સ ડે’ નિમિત્તે પુત્રી સારાને સચિનની હૃદયસ્પર્શી શુભેચ્છા

સારા બે ક્યુટ પેટ ડૉગ સાથે બેઠી હતી અને ડૅડી સાથે પરિવારમાં માણેલી ઘણી મીઠી વાતોને યાદ કરી હતી.

26 September, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK