° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


બંગલાદેશની હાર નિશ્ચિત

19 June, 2022 03:19 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કીમાર રોચે બે વિકેટ લીધી હતી

બંગલાદેશના મોમિનલ હકે કાઇલ મેયરેની ઓવરમાં રિવ્યુ લીધો હતો WI vs BAN

બંગલાદેશના મોમિનલ હકે કાઇલ મેયરેની ઓવરમાં રિવ્યુ લીધો હતો

નૉર્થ સાઉન્ડના મેદાનમાં રમાતી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે બંગલાદેશ નિશ્ચિત હાર તરફ આગળ વધ્યું છે. બંગલાદેશ પહેલા દિવસે પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૦૩ રનમાં ઑલઆઉટ થયું હતું, જેમાં ૬ બૅટર્સ ઝીરોમાં આઉટ થયા હતા. ત્યાર બાદ જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ પણ ૨૬૫ રનમાં ઑલઆઉટ થયું હતું.

જોકે એમ છતાં એણે ૧૬૨ રનની મહત્ત્વની લીડ મેળવી હતી. શુક્રવારે બંગલાદેશની ટીમે બીજી ઇનિંગ્સમાં પણ ૫૦ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ગઈ કાલે આ લખાય છે ત્યાં સુધી બંગલાદેશે ૪૫ ઓવરમાં ૧૦૭ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી અને ૫૫ રનથી પાછળ હતી.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી અલઝારી જોસેફ, કાઇલ મેયરે અને કીમાર રોચે બે-બે વિકેટ લીધી હતી. 

19 June, 2022 03:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

હોલ્ડિંગની બરોબરી બાદ રૉચ મૅન ઑફ ધ મૅચ

વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે બંગલાદેશને ૭ વિકેટે હરાવ્યું

20 June, 2022 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

નવાઝે પાકિસ્તાનને જિતાડી આપી સિરીઝ

સ્લો પિચ પર નવાઝે કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૧૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી

12 June, 2022 11:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બાબરે વર્લ્ડ રેકૉર્ડ રચ્યો, અવૉર્ડ સાથી-બૅટરને આપી દીધો!

બે વખત હૅટ-ટ્રિક સેન્ચુરીનો વિક્રમ : વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાનની ૧-૦થી સરસાઈ

10 June, 2022 12:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK