° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


અવેશ ખાનને પણ બનાવાયો ટીમ ઇન્ડિયાનો નેટ બોલર

13 October, 2021 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અવેશ ખાને આ વખતની આઇપીએલમાં ૨૩ વિકેટ લીધી છે અને સર્વોચ્ચ બોલર બૅન્ગલોરના હર્ષલ પટેલ (૩૨ વિકેટ) પછી બીજા નંબરે છે. ૧૩ રનમાં ૩ વિકેટ અવેશનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો છે.

અવેશ ખાનને પણ બનાવાયો ટીમ ઇન્ડિયાનો નેટ બોલર

અવેશ ખાનને પણ બનાવાયો ટીમ ઇન્ડિયાનો નેટ બોલર

૧૭ ઑક્ટોબરે યુએઈમાં શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપમાં નેટ બોલર તરીકે જમ્મુ-કાશ્મીરના યુવા ખેલાડી અને સનરાઇઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકને આઇપીએલમાં રમી લીધા બાદ હવે યુએઈમાં જ રહી જવા કહેવામાં આવ્યું અને નેટ બોલર તરીકે ભારતીય ટીમને મદદ કરવાની સૂચના અપાઈ ત્યાર બાદ હવે દિલ્હી કૅપિટલ્સના ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ નેટ બોલર તરીકે યુએઈમાં રહેવા કહેવામાં આવ્યું છે. વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ ૨૪ ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમાશે. અવેશ ખાને આ વખતની આઇપીએલમાં ૨૩ વિકેટ લીધી છે અને સર્વોચ્ચ બોલર બૅન્ગલોરના હર્ષલ પટેલ (૩૨ વિકેટ) પછી બીજા નંબરે છે. ૧૩ રનમાં ૩ વિકેટ અવેશનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો છે.
૨૦૧૬ના અન્ડર-19 વર્લ્ડ કપનો તે સ્ટાર બોલર હતો.

13 October, 2021 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short : ટી૨૦માં કોહલી ચોથેથી પાંચમા રૅન્ક પર આવ્યો

કે. એલ. રાહુલ રવિવારની મૅચમાં સદંતર ફ્લૉપ રહ્યો હતો અને તેની રૅન્ક છથી ઘટીને આઠ થઈ ગઈ છે. તેના ૬૮૪ પૉઇન્ટ છે.

28 October, 2021 06:34 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પતિ શોએબ મલિકને ‘જિજાજી’ કહેતી વિડિયો ક્લીપ ખૂબ ગમી

શારજાહમાં મંગળવારની ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં શોએબ મલિક અને એક સ્ટૅન્ડમાં મિત્રો સાથે પત્ની સાનિયા મિર્ઝા.

28 October, 2021 06:15 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વકાર યુનુસે હિન્દુઓ વિશેની કમેન્ટ બાદ માફી માગવી પડી

જેહાદી ટિપ્પણીના બ્લન્ડર બદલ ટ્રોલ થયો : વેન્કટેશે કહ્યું, ‘કેવો બેશરમ માણસ છે’

28 October, 2021 06:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK