° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


ઍગરની ઍક્રોબૅટિક ફીલ્ડિંગ

21 November, 2022 01:51 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍગરના આ અભૂતપૂર્વ પ્રયાસમાં સિક્સર નહોતી ગઈ અને ઑસ્ટ્રેલિયાને પાંચ રનનો ફાયદો થયો હતો.

ઍશ્ટન ઍગરે ડીપ મિડ વિકેટ પર બાઉન્ડરી લાઇનની બહાર હવામાં ઊછળ્યા બાદ બૉલને પોતાના કબજામાં લઈ તરત જ અંદર ફેંક્યો હતો અને દૂર ઊભેલા સાથી ફીલ્ડરે એ કલેક્ટ કરીને પિચ તરફ ફેંકયો હતો Australia Vs England

ઍશ્ટન ઍગરે ડીપ મિડ વિકેટ પર બાઉન્ડરી લાઇનની બહાર હવામાં ઊછળ્યા બાદ બૉલને પોતાના કબજામાં લઈ તરત જ અંદર ફેંક્યો હતો અને દૂર ઊભેલા સાથી ફીલ્ડરે એ કલેક્ટ કરીને પિચ તરફ ફેંકયો હતો

ગુરુવારે ઍડીલેડમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ડેવિટ મલાનના પાવરફુલ પુલ શૉટમાં ઑસ્ટ્રેલિયાના ઍશ્ટન ઍગરે ડીપ મિડ વિકેટ પર બાઉન્ડરી લાઇનની બહાર હવામાં ઊછળ્યા બાદ બૉલને પોતાના કબજામાં લઈ તરત જ અંદર ફેંક્યો હતો અને દૂર ઊભેલા સાથી ફીલ્ડરે એ કલેક્ટ કરીને પિચ તરફ ફેંકયો હતો. ઍગરના આ અભૂતપૂર્વ પ્રયાસમાં સિક્સર નહોતી ગઈ અને ઑસ્ટ્રેલિયાને પાંચ રનનો ફાયદો થયો હતો.

21 November, 2022 01:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

BCCIએ કરી CACની રચના, અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઇક સામેલ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)એ ગુરુવારે પોતાની ક્રિકેટ સલાહકાર સમિતિની જાહેરાત કરી છે. ત્રણ સભ્યની સમિતિમાં અસોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઇક સામેલ છે. આ કમિટિ નવી સમિતિની પસંદગી કરશે.

01 December, 2022 04:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે આવતી કાલે ફાઇનલ

ફાઇનલ આવતી કાલે અમદાવાદમાં રમાશે.

01 December, 2022 12:23 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વૉશિંગ્ટન સુંદરની હાફ સેન્ચુરી : ટૉમ લેથમને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ

૫૦-૫૦ ઓવરની મૅચ નક્કી થયા બાદ ભારત ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું

01 December, 2022 12:17 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK