° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


ઑસ્ટ્રેલિયા પાંચ ટી૨૦ રમશે બંગલા દેશમાં

23 July, 2021 02:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૭માં બે ટેસ્ટ બાદ ઑસ્ટ્રેલિયા પહેલી વખત બંગલા દેશના પ્રવાસે આવશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

આવતા મહિને બંગલા દેશમાં માત્ર એક સપ્તાહમાં ઑસ્ટ્રેલિયા પાંચ ટી૨૦ રમશે. ૩થી ૯ ઑગસ્ટ દરમ્યાન ઢાકાના મીરપુરમાં આવેલા શૅર-એ-બાંગલા નૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ રમાશે. ૨૦૧૭માં બે ટેસ્ટ બાદ ઑસ્ટ્રેલિયા પહેલી વખત બંગલા દેશના પ્રવાસે આવશે. આગામી ૨૯ જુલાઈએ ટીમ ઢાકા આવશે. સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડે ભારે જહેતમ ઉઠાવી હતી.

23 July, 2021 02:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

MI vs KKR: કોલકત્તા નાઈટ રાઈડર્સની જબરદસ્ત વાપસી ૧૫.૧ ઓવરમાં સાથે જીત્યો મુકાબલો

મેચની શરૂઆતથી જ કોલકત્તા નાઈટ રાઇડર્સ આક્રમક રહી હતી અને ચુસ્ત ફિલ્ડિંગ સાથે ૨૦ ઓવરમાં ૧૫૫ રન આપ્યા હતા.

23 September, 2021 11:23 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

રાહુલ-મયંકની સેન્ચુરી પાર્ટનરશિપ એટલે પંજાબની હાર પાક્કી

આ બન્નેએ અત્યાર સુધી ચાર વાર ટીમને ૧૦૦ પ્લસની ઓપનિંગ સાથે મજબૂત શરૂઆત કરાવી છે, પણ ટીમ ચારેય વાર હારી ગઈ છે

23 September, 2021 05:30 IST | Mumbai | Agency
ક્રિકેટ

News In Short : હવે બૅટ્સમૅન નહીં પણ, બૅટર લખાશે

ક્લબની સ્પેશ્યલિસ્ટ લૉ સબ-કમિટીએ પહેલાં આ બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ ક્બલને આ નવા નિયમને માન્યતા આપી હતી.

23 September, 2021 05:18 IST | New Delhi | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK