Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટિમ પેઇન કરાવશે ગરદનની સર્જરી

ટિમ પેઇન કરાવશે ગરદનની સર્જરી

14 September, 2021 05:45 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોકની નસમાં થતા દુખાવામાં રાહત મેળવવા આ સર્જરી કરાવવામાં આવી છે

ટિમ પેઇન

ટિમ પેઇન


ગરદનમાં થતા દુખાવામાંથી છુટકારો મેળવવા ઑસ્ટ્રેલિયાનો ટેસ્ટ-કૅપ્ટન ટિમ પેઇન આજે સર્જરી કરાવશે. ૩૭ વર્ષના પેઇનને વિશ્વાસ છે કે ડિસેમ્બરમાં ઇંગ્લૅન્ડ સામે રમાનાનારી ઍશિઝ ટેસ્ટ સિરીઝ પહેલાં તે સંપૂર્ણપણે સાજો થઈ જશે. ડોકની નસમાં થતા દુખાવામાં રાહત મેળવવા આ સર્જરી કરાવવામાં આવી છે. કરોડરજ્જુના સર્જ્યન અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટની મેડિકલ ટીમ વચ્ચે સર્જરીને લઈને સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. સર્જરી બાદ આ મહિનાના અંત સુધીમાં તે શારીરિક પ્રવૃત્તિ કરી શકશે અને ઑક્ટોબરથી સંપૂર્ણપણે ટ્રેઇનિંગમાં ભાગ લઈ શકશે.  


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2021 05:45 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK