° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


અશ્વિન કોરોના પૉઝિટિવ, યુકેની ફ્લાઇટ ચૂકી ગયો

22 June, 2022 01:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનનો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તે ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં રમવા યુકેના પ્રવાસે જઈ નથી શક્યો.

રવિચન્દ્રન અશ્વિન

રવિચન્દ્રન અશ્વિન

ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનનો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તે ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં રમવા યુકેના પ્રવાસે જઈ નથી શક્યો. આ ટેસ્ટ પહેલી જુલાઈએ શરૂ થશે.
અશ્વિન ક્વૉરન્ટીનમાં છે અને પ્રોટોકોલને લગતી તમામ જરૂરિયાતો પૂરી કર્યા પછી જ ઇંગ્લૅન્ડ જઈ શકશે. ટીમના બાકીના ખેલાડીઓ ઇંગ્લૅન્ડ પહોંચી ગયા છે. બીસીસીઆઇના એક અધિકારીએ પી.ટી.આઇ.ને 
કહ્યું હતું કે ‘અમને આશા છે કે 
અશ્વિન ટેસ્ટ પહેલાં સમયસર સાજો થઈ જશે. જોકે તે લેસ્ટરશર સામેની પ્રૅક્ટિસ-મૅચ ગુમાવશે.’

22 June, 2022 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

દમ વગરની બોલિંગ + કંગાળ બૅટિંગ = પરિણામ પરાજય

બેરસ્ટૉને મૅચનો અને રૂટ-બુમરાહને સિરીઝનો અવૉર્ડ ઃ સિરીઝ ૨-૨ની બરાબરીમાં પૂરી

06 July, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આવતી કાલે ભારત અને ઇંગ્લૅન્ડની પ્રથમ ટી૨૦

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ ૨-૨થી ડ્રૉ ગયા પછી હવે બન્ને દેશો લિમિટેડ ઓવર્સ ફૉર્મેટ તરફ વળી રહ્યા છે.

06 July, 2022 03:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Shorts: વન-ડે બૅટિંગના ટૉપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય

ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના મહિલાઓની વન-ડેના આઇસીસી રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે.

06 July, 2022 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK