° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


પાકિસ્તાનની ક્રિકેટરની નવજાત પુત્રીનું ઍક્રીડિટેશન નકારાયું

14 May, 2022 01:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક અહેવાલ મુજબ મારુફ ઇંગ્લૅન્ડ જશે અને ગેમ્સના વિલેજની બહારની કોઈ હોટેલમાં પુત્રી સાથે રહેશે.

પાકિસ્તાનની ક્રિકેટરની નવજાત પુત્રીનું ઍક્રીડિટેશન નકારાયું

પાકિસ્તાનની ક્રિકેટરની નવજાત પુત્રીનું ઍક્રીડિટેશન નકારાયું

પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન બિસ્માહ મારુફની નવજાત પુત્રી ફાતિમાનું કૉમનવેલ્થ ગેમ્સ વિલેજ માટેનું ઍક્રીડિટેશન નકારવામાં આવ્યું છે. પરિણામે મારુફ હવે આ સ્પર્ધામાં ભાગ લેવો કે નહીં એ વિશે વિચારી રહી છે. જુલાઈમાં આ સ્પર્ધા ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં યોજાશે અને મારુફ એમાં મહિલા ક્રિકેટ સ્પર્ધામાં રમવાની છે. એક અહેવાલ મુજબ મારુફ ઇંગ્લૅન્ડ જશે અને ગેમ્સના વિલેજની બહારની કોઈ હોટેલમાં પુત્રી સાથે રહેશે.

14 May, 2022 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

મારા કાઉન્ટીના દેખાવની ગણતરી કરાઈ એનાથી ખૂબ ખુશ છું: પુજારા

તેણે ૯૫ ટેસ્ટમાં કુલ ૪૩.૮૭ની સરેરાશે ૬૭૧૩ રન બનાવ્યા છે.

24 May, 2022 05:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કાર્તિકનું કમાલનું કમબૅક

આઇપીએલની પહેલાં કૉમેન્ટરી કરતો ત્યારે કરીઅર પર ‘પૂર્ણવિરામ’ મુકાયેલું, પણ રવિવારે સિલેક્ટરોએ ટીમ ઇન્ડિયામાં પાછો લેવો પડ્યો

24 May, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હેટમાયર પરની કમેન્ટ બદલ ગાવસકર ટ્રોલ થયા

ભારતના ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર રાજસ્થાન રૉયલ્સના ક્રિકેટર શિમરૉન હેટમાયર અને તેની પત્ની વિશેની કમેન્ટ બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા છે.

24 May, 2022 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK