Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બારમા પ્લેયર તરીકે પણ રાહુલ સેન્ચુરી મારી શકે છે : ધવન

બારમા પ્લેયર તરીકે પણ રાહુલ સેન્ચુરી મારી શકે છે : ધવન

13 February, 2020 03:44 PM IST | Mumbai Desk

બારમા પ્લેયર તરીકે પણ રાહુલ સેન્ચુરી મારી શકે છે : ધવન

બારમા પ્લેયર તરીકે પણ રાહુલ સેન્ચુરી મારી શકે છે : ધવન


શિખર ધવનનું કહેવું છે કે કે. એલ. રાહુલ બારમા પ્લેયર તરીકે પણ સેન્ચુરી મારી શકે છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના રેગ્યુલર ઓપનર શિખર ધવન હાલમાં ઈજાગ્રસ્ત હોવાને લીધે ટીમની બહાર છે. જોકે તેની સાથે અનેક વાર ઓપનિંગ કરી ચૂકેલા લોકેશ રાહુલના પર્ફોર્મન્સથી તે ખુશ છે. ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રાહુલે ૧૧૨ રનની શતકીય પારી રમી હતી જેના બાદ તેને શુભેચ્છા આપતાં સોશ્યલ મીડિયા પર ધવને કહ્યું કે ‘ભાઈ, ઘણું સારું રમ્યો અને વન્ડરફુલ સેન્ચુરી હતી. તું જે પ્રમાણે રમી રહ્યો છે એને જોઈને લાગે છે કે ૧૨માં પ્લેયર તરીકે પણ તું રમે તો સેન્ચુરી ફટકારી શકે છે.’
ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ અને વન-ડે સિરીઝ બાદ ઇન્ડિયા હવે યજમાન ટીમ સાથે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2020 03:44 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK