° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


બુમરાહ જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે ખતરો લઈને આવે છે : કેન વિલિયમસન

13 February, 2020 02:29 PM IST | Mumbai Desk

બુમરાહ જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે ખતરો લઈને આવે છે : કેન વિલિયમસન

બુમરાહ જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે ખતરો લઈને આવે છે : કેન વિલિયમસન

કેન વિલિયમસનનું કહેવું છે કે જસપ્રીત બુમરાહ જ્યારે પણ બોલિંગ કરવા માટે આવે છે ત્યારે તેમના માટે ભય ઊભો થાય છે. ઈજામાંથી રિકવર થયા બાદ બુમરાહે ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝથી કમબૅક કર્યું હતું. ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ધાકડ બોલર જસપ્રીત બુમરાહને એકપણ વિકેટ મળી નહોતી. જોકે વિરોધી ટીમના કૅપ્ટન કેન વિલિયમસને બુમરાહને ટેકો આપ્યો છે. આ વિશે વાત કરતાં વિલિયમસને કહ્યું કે ‘આપણે જાણીએ છીએ કે બુમરાહ દરેક ફૉર્મેટમાં વર્લ્ડ ક્લાસ બોલર છે. તેના હાથમાં જ્યારે બૉલ હોય ત્યારે તે કોઈના પણ માટે ખતરો બનીને આવે છે. લાંબા સમય બાદ તે ફરી ગેમમાં આવ્યો છે. મેં જે જોયું છે એ પ્રમાણે તે ઘણી સારી બોલિંગ કરે છે.’

13 February, 2020 02:29 PM IST | Mumbai Desk

અન્ય લેખો

ક્રિકેટ

વરસાદને કારણે ધોવાયો સાઉથમ્પટન ટેસ્ટનો પહેલો દિવસ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

18 જૂનના રમાનારી આ મેચ માટે મેદાન પર ખેલાડી ઉતરે, તે પહેલા વરસાદે પોતાનો પાસો ફેંકી દીધો અને મેચનો પહેલો દિવસ કોઇપણ ટૉસ વગર ધોવાઇ ગયો.

19 June, 2021 06:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

WTC final: ભારતીય ખેલાડીઓએ મિલ્ખા સિંહને આ રીતે અર્પી શ્રદ્ધાંજલિ

આ મેચમાં મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાથમાં બ્લેક બેન્ડ પહેરીને આવ્યા છે.

19 June, 2021 04:32 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

યુરો કપમાં થાઇલૅન્ડનો ‘જ્યોતિષ’સિંહ ધમાલ મચાવે છે

યુરો કપમાં એની પાસે ચાર આગાહીઓ કરાવવામાં આવી છે અને ચારેય સાચી પડી છે

19 June, 2021 12:23 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK