° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

હોલ્ડર-પોલાર્ડ સહિત ૧૦ પ્લેયરો બંગલા દેશ નહીં જાય

31 December, 2020 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોલ્ડર-પોલાર્ડ સહિત ૧૦ પ્લેયરો બંગલા દેશ નહીં જાય

કાયરન પોલાર્ડ

કાયરન પોલાર્ડ

બંગલા દેશ સામેની આગામી ટૂરમાં વેસ્ટ ઇન્ડીઝના ટેસ્ટ અને લિમિટેડ ઓવરના કૅપ્ટનો જેશન હોલ્ડર અને કાયરન પોલાર્ડ બન્ને હટી ગયા હતા. કોરોનાના ડરને લીધે આ બન્ને દિગ્ગજો ઉપરાંત બીજા ખસી ગયેલા ખેલાડીઓમાં ડૅરેન બ્રાવો, શમરાહ બ્રુક્સ, શેલ્ડન કૉટ્રેલ, ઇવરિન લેવીસ, શાય હૉપ, શિમરોન હેટ્માયર, નિકોલસ પૂરનનો પણ સમાવેશ હતો. હોલ્ડરની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમનો કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટ તથા પોલાર્ડની જગ્યાએ વન-ડે ટીમનો કૅપ્ટન જેશન મોહમ્મદને બનાવવામાં આવ્યો છે. મોહમ્મદ વેસ્ટ ઇન્ડીઝ વતી છેલ્લે ૨૦૧૮માં રમ્યો હતો.

31 December, 2020 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

રાણાનો રણકાર, કલકત્તાની કમાલ

નીતીશે ૮૦ રનથી મૉર્ગનની ટીમને અપાવી રોમાંચક જીત, પાન્ડે હૈદરાબાદને ન જિતાડી શક્યો

12 April, 2021 12:37 IST | Chennai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કૅપ્ટન ધોનીને ૧૨ લાખ રૂપિયાનો દંડ

આ વર્ષે સમયને લઈને આયોજકોએ નિયમ કડક કરી દીધા છે

12 April, 2021 12:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ચેન્નઈને હરાવ્યા પછી પંતે કહ્યું, ‘હું ધોની પાસેથી ઘણું શીખ્યો છું’

ટૉસ માટે મહેન્દ્ર સિંહ ધોની સાથે આવવું ઘણું સ્પેશ્યલ હતું: રિષભ પંત

12 April, 2021 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK