આજે : પાણી તો નળ ખોલો કે તરત આવે, બેડાં લઈને કૂવેથી લાવવાની શી જરૂર? ત્યારે : પાણી માટે મુંબઈના લોકો કલાકો સુધી રસ્તા પર લાઇનમાં ઊભા રહેતા
પરિંદાથી નાના પાટેકરની સનકી હીરોની ઇમેજ બની ગઈ. અન્નાના પાત્રમાં તેણે આતંક અને ગાંડપણનું એવું વિચિત્ર સંતુલન બતાવ્યું હતું જે દર્શકોએ પહેલાં ક્યારેય જોયું નહોતું. પરિંદા પછીની બીજી ઘણી ફિલ્મોમાં નાનાનાં પાત્રોમાં અન્નાનો અંશ જોવા મળતો રહ્યો હતો
લગભગ દસ મહિનાથી મુંબઈગરાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ લોકલ ટ્રેનો આખરે આમ આદમી માટે શરૂ થઈ જતાં મુસાફરોમાં ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે.
મલાડ (વેસ્ટ)માં રહેતાં જયાબહેન ગંગરની મેડિક્લેમની રકમ આપવા માટે ૨૯ મહિના ત્રાસ ગુજારનાર વીમા કંપનીના બાબુઓની સાન વીમા લોકપાલ યંત્રણાથી ઠેકાણે આવી એની આ રસદાયક કથા છે.
ઉજળિયાત વર્ગની વિધવાઓ પણ ફરી લગ્ન કરી શકે એ હેતુથી ૧૮૫૬માં વિધવા પુનર્લગ્ન અંગેનો કાયદો બ્રિટિશ સરકારે પસાર કર્યો હતો. આ કાયદો પસાર થયા પછી પહેલવહેલી વિધવાનાં લગ્ન બંગાળમાં ૧૮૫૬ના ડિસેમ્બરની સાતમી તારીખે થયાં હતાં.
તપસ્યા ફિલ્મ પછી રાખીની એક ઇમેજ બંધાઈ ગઈ હતી, પણ અહીં તેણે સિગારેટ અને શરાબ પીવાની હતી. મેં કહ્યું કે તારે જો આ રોલ ન કરવો હોય તો હું શર્મિલા સાથે વાત કરું. બીજી જ મીટિંગમાં રાખી (ફિલ્મમાં નિશાની જેમ) કપાળ પર સનગ્લાસ ચડાવીને આવી : રમેશ તલવાર
વીમા લોકપાલની મદદથી એક મહિનામાં આવી ગયો
કોઈ ને કોઈ હેતુસર સ્ટેશનનાં કે જાહેર સ્થળોનાં નામ બદલાવવાના ટ્રેન્ડથી આમ તો મુંબઈકરો ટેવાઈ ગયા છે, પરંતુ હાલમાં જ્યારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ નાના શંકરશેટના નામ સાથે જોડવાની વાત આવી છે
૧૮૮૮માં કૉર્નેલિયા સોરાબજી નામની છોકરીએ બી.એ.ની ડિગ્રી મેળવી એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રૅજ્યુએટ
બ્લૉકબસ્ટર- ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો
ચાર દિવસ પછી ૨૦૨૧ શરૂ થશે એ પહેલાં લાઇફમાં નવું શું કરવું એના વિચાર જો શરૂ થઈ ગયા હોય તો એક વાત કહી દઉં કે રેઝોલ્યુશન વર્ષ બદલે એવા નહીં, લાઇફ ચેન્જ કરે એવાં લેજો
ગૌરાંગ ઠાકરના શેર સાથે દેખાવડા રંગબેરંગી ગૉગલ્સ ઉતારી આપણી આંખને માફક આવે એવાં ચશ્માં પહેરીને જોઈએ...
દેશમાં ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે અને ફાર્મહાઉસના ફાઇવસ્ટાર ખેડૂતોની સંખ્યા વધતી જાય છે. ખેડૂતના નામે ઋણમુક્તિ, વ્યાજમુક્તિ, ટેકાનો ભાવ, ખાસ માર્કેટો એ બધું આપવામાં આવે છે અને છતાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ પાર નથી
આપને હમેં પેદા ક્યૂં કિયા? હતાશ થયેલા અમિતાભના આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?
એમ થાય કે... કોરોનાકાળ જીવનમાંથી ડિલીટ થઈ જાય. એ ભૂતકાળ પણ બનીને ન રહે. જાણે ક્યારેય અસ્તિતત્વ જ નહોતું એ રીતે એટલો કાલખંડ અદૃશ્ય થઈ જાય. આ વર્ષની એક પણ યાદગીરી ન રહે
એક ભક્તની લાજ રાખવા બહુચર માતાજીએ સ્વયં ભક્તનું રૂપ લઈ આખી નાતને રસ-રોટલીનો જમણવાર કરાવ્યો હતો અને એ પછી આ દિવસે તેમને ભોગ ધરાવવાનું ખાસ મહાત્મ્ય થઈ ગયું છે
થોડાં વર્ષ પહેલાં કલકત્તામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટીનુ આનંદે ભાવવિભોર થઈ કહ્યું હતું, ‘આજે જ્યારે મને ઠંડીનો અહેસાસ થાય છે, એકલતા અનુભવું છું ત્યારે તેમની (સત્યજિત રેની) આ સ્ક્રિપ્ટ હું રજાઈની જેમ ઓઢી લઉં છું અને સૂકુન અનુભવું છું.’
સમર્પણ વગરનું અર્પણ સાકર વગરની ચા કે સુગંધ વગરના ફૂલ જેવું લાગે
આદિકાળથી આપણે આ જોઈએ છીએ અને છતાં જાણે આ વાત આપણી મુઠ્ઠીમાં હોય એમ આપણે ફેંકાફેંક કરતા હોઈએ છીએ
આજની આ જે મસ્તી છે એ મસ્તીએ જો એક વખત ઊંધો ટર્ન લીધો તો કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે એના વિશે નિરાંતે વિચારશો તો સમજાશે કે ભવિષ્યના પસ્તાવાને રોકવા માટે આજે જાગવું બહુ જરૂરી છે
મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયોમાં જિલેટીન મળી આવતા હોબાળો
Feb 25, 2021, 21:30 ISTSocial Media, OTT પ્લેટફૉર્મ્સ માટે નવી ગાઇડલાન્સ, જાણો વધુ
Feb 25, 2021, 15:41 ISTCoronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના
Feb 25, 2021, 14:36 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 ISTBigg Boss 14 વિજેતા રુબિના દિલૈકની આવી છે લાઇફ જર્ની
Feb 22, 2021, 12:46 ISTBigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી
Feb 20, 2021, 10:59 ISTમુંબઈમાં મહામારી ફેલાવવા મેદાને પડેલા માસ્ક વગરના મહારથીઓ
Feb 20, 2021, 10:47 IST