° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Vikas Gupta

લેખ

વિકાસ ગુપ્તા તસવીર સૌજન્ય - જાગરણ

BB 14:વિકાસ ગુપ્તા ફરીથી જશે બિગ-બૉસનાં ઘરથી બહાર, આ સભ્યની થશે એન્ટ્રી

BB 14:વિકાસ ગુપ્તા ફરીથી જશે બિગ-બૉસનાં ઘરથી બહાર, આ સભ્યની થશે એન્ટ્રી

12 January, 2021 05:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકાસ ગુપ્તા. તસવીર સૌજન્ય - જાગરણ

વિકાસ ગુપ્તાએ ખોલ્યું પોતાના જીવનનું મોટું રહસ્ય, સાંભળીને ચોંકી જશો

વિકાસ ગુપ્તાએ ખોલ્યું પોતાના જીવનનું મોટું રહસ્ય, સાંભળીને ચોંકી જશો

28 December, 2020 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન

BB 14: આવા અંદાજમાં ઘરના સભ્યોએ સલમાન ખાનને આપી બર્થ-ડેની શુભેચ્છા

BB 14: આવા અંદાજમાં ઘરના સભ્યોએ સલમાન ખાનને આપી બર્થ-ડેની શુભેચ્છા

27 December, 2020 05:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકાસ ગુપ્તા અને એજાઝ ખાન. તસવીર સૌજન્ય - જાગરણ

BB 14: વિકાસ ગુપ્તા અને એજાઝ ખાન વચ્ચે એક્સ-ગર્લફ્રેન્ડને લઈને ઝઘડો

BB 14: વિકાસ ગુપ્તા અને એજાઝ ખાન વચ્ચે એક્સ-ગર્લફ્રેન્ડને લઈને ઝઘડો

26 December, 2020 01:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકાસ ગુપ્તા અને અર્શી ખાન. તસવીર સૌજન્ય - જાગરણ

Bigg Boss 14: શૉમાં ફરીથી થશે વિકાસ ગુપ્તાની ધમાકેદાર એન્ટ્રી, વીડિયો

Bigg Boss 14: શૉમાં ફરીથી થશે વિકાસ ગુપ્તાની ધમાકેદાર એન્ટ્રી, વીડિયો

21 December, 2020 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

Bigg Boss 14ના વિકાસ ગુપ્તાને ટ્વીટરે આપી ચેતવણી, જાણો કેમ?

Bigg Boss 14ના વિકાસ ગુપ્તાને ટ્વીટરે આપી ચેતવણી, જાણો કેમ?

19 December, 2020 06:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકાસ ગુપ્તા

Bigg Boss 14: બિગ-બૉસના ઘરથી બેઘર થઈ ગયો છે શૉનો માસ્ટરમાઈન્ડ

Bigg Boss 14: બિગ-બૉસના ઘરથી બેઘર થઈ ગયો છે શૉનો માસ્ટરમાઈન્ડ

13 December, 2020 04:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકાસ ગુપ્તા, રાખી સાવંત

અબ સીન પલટેગા

અબ સીન પલટેગા

29 November, 2020 06:45 IST | Mumbai | Harsh Desai

ફોટા

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |
ક્લાસી બોલ્ડ ઈન્ડિયન બ્યુટીનું બીજુ નામ એટલે ઈશા ગુપ્તા

ક્લાસી બોલ્ડ ઈન્ડિયન બ્યુટીનું બીજુ નામ એટલે ઈશા ગુપ્તા

આજે અભિનેત્રી ઈશા ગુપ્તાનો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે જોઈએ તેના વધુ સુંદર ફોટોઝ અને જાણીએ તેના વિશે વધુ. (ફોટોઝઃ ઈશા ગુપ્તાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

28 November, 2020 07:31 IST |
લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે. 1000 લગ્નમાંથી 13ના જ છૂટાછેડા થાય છે. પરંતુ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજકાલ છૂટાછેડાનું ચલણ વધ્યું છે. સંબંધો જુના હોય કે નવા તે જ્યારે તૂટે છે ત્યારે તેનો અવાજ નથી આવતો પણ દુ:ખ બહુ થાય છે. ટીવીના એવા ઘણા કપલ્સ છે જેના છૂટાછેડા થઈ ગયા છે. કોઈક કપલ્સ તો એવા છે જેના છૂટાછેડા લગ્નના અનેક વર્ષો પછી થયા છે. તો કેટલાક સેલેબ્ઝના લગ્ન થોડાક જ વર્ષોમાં થઈ ગયા છે. આવો નજર કરીએ ટીવીના એ કપલ્સ પર જેમના ડિવોર્સ થઈ ગયા છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

26 November, 2020 04:01 IST |
આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)

14 November, 2020 12:25 IST |
Sayani Gupta: એક ફૅસબુકના મેસેજથી બદલાઈ ગઈ આ એક્ટ્રેસની લાઈફ, જુઓ ફોટોઝ

Sayani Gupta: એક ફૅસબુકના મેસેજથી બદલાઈ ગઈ આ એક્ટ્રેસની લાઈફ, જુઓ ફોટોઝ

એવું કહેવામાં આવે છે કે જ્યારે નસીબ સારું હોય છે ત્યારે તમને ઘણી વસ્તુઓ અનપેક્ષિત રીતે મળી જાય છે, આવું જ કંઈક શાહરૂખ ખાનની કો-સ્ટાર શયોની ગુપ્તા સાથે થયું છે. શયોની ગુપ્તા 9 ઑક્ટોબર 1985ના રોજ કોલકાત્તામાં થયો છે. આજે શયોની 35 વર્ષની થઈ છે. તો ચાલો આપણે નજર કરીએ એની સુંદર તસવીરો પર અને જાણીએ એના વિશે વધુ. તસવીર સૌજન્ય - શયોની ગુપ્તા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

09 October, 2020 05:22 IST |
PHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ

PHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ

દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તા સ્ક્રીન પર જેટલી સુંદર એક્ટિંગ કરે છે, રિયલ લાઈફમાં તે એટલી જ બિન્દાસ છે. નીના ગુપ્તા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટોઝ શૅર કરતી રહે છે અને ચાહકનું મનોરંજન કરતી રહે છે. આજે નીના ગુપ્તાનો જન્મદિવસ છે. એમનો બર્થ-ડે 4 જૂલાઈ 1959એ થયો હતો. 61 વર્ષે પણ નીના ગુપ્તા ગ્લેમરસ દેખાઈ રહ્યા છે. તો આવી જ બીજી બ્યૂટિફૂલ તસવીરો પર એક નજર કરીએ. તસવીર સૌજન્ય- નીના ગુપ્તા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

04 July, 2020 11:03 IST |
Neena Gupta: કરો સ્ટાઈલિશ 'મૉમ'ની ફિલ્મી કરિયર પર એક નજર

Neena Gupta: કરો સ્ટાઈલિશ 'મૉમ'ની ફિલ્મી કરિયર પર એક નજર

નીના ગુપ્તા ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમારની માતાનું પાત્ર ભજવવા માટે પૂરી રીતે તૈયાર છે. નીના ગુપ્તા 36 વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ત્યારે આજે નીના ગુપ્તા પોતાનો 61મો બર્થ-ડે ઉજવી રહી છે. તમનો જન્મ 4 જૂન 1959એ થયો હતો. આવો નજર કરીએ નીના ગુપ્તાના અત્યાર સુધીના ફિલ્મી સફર પર (All pics/Neena Gupta's Instagram account)

05 June, 2020 08:33 IST |
Happy Birthday: 61 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ

Happy Birthday: 61 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ

બોલીવુડમાં ઘણાં પ્રતિભાશાળી કલાકારોની કારર્કિદીમાં ઘણા ચડાવ-ઉતાર આવતા હોય છે. નીના ગુપ્તા એવી જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. એક તબક્કે હિન્દી ફિલ્મો, ટેલિવિઝન અને નાટકોમાં નાના-મોટાં મહત્વનાં પાત્રો ભજવનારી નીના ગુપ્તા થોડા સમય માટે નાની નાની ભૂમિકાઓ ભજવતી હતી. બોલીવુડ નીનાને લગભગ ભૂલી ગયું હતું. ત્યારે 59 વર્ષે પણ નીના ગુપ્તાનું ગજબનું હોટનેસ છે તો જુઓ તસવીરોમાં તેમની એક ઝલક

04 June, 2020 04:22 IST |

વિડિઓઝ

Joy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ હોય

Joy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ હોય

એક્ટર જોયસેન ગુપ્તા એક બુદ્ધીજીવી અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે વિજય તેંડુલકર લિખીત નાટક કન્યાદાનમાં અભિનય કરનારા જોયસેને હંમેશાથી વૈચારિક ગહેરાઇ ધરાવનારા પ્રોજેક્ટ્સ જ કર્યાં છે. નાટક અને અભિનય જેવી બાબતો શીખવનારા જોય સેનગુપ્તાએ સમાજિક જટિલતાઓથી માંડીને પુસ્તકો વિશે વિગતવાર વાત કરી.

27 February, 2021 12:08 IST |
Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

શ્વેતા ત્રિપાઠી એટલે કે ગોલુ ગુપ્તા, આ પાત્ર આપણા સૌના દિલમાં ઘર કરી ગયું છે. આ ઇન્ટરવ્યુમાં જાણો શ્વેતાએ પહેલી વાર ગન પકડી ત્યાર શું થયું અને કેમ તેની મમ્મીને તેણે સ્ક્રીન પરની કિસ વિશે છેલ્લી ઘડી સુધી કહ્યું હતું...

23 October, 2020 06:45 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK