આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.
બૉલીવુડમાં કંઇકને કંઇક ચાલતું જ રહે છે, કોઇ શૂટની વાતો કરી રહ્યું છે તો કોઇ પડોશણના પ્રેમમાં પડ્યું છે તો કોઇને પગની કસરત કરવાની જરૂર છે... જુઓ તસવીરોમાં આ ખબરો (પ્રિન્ટ એડિશન)
વિકીનો જન્મ 16 મે 1988ના રોજ થયો હતો. આજે વિકી કૌશલ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે જોઇએ વિકીની રૅર અને અનસીન તસવીરો, જાણીએ તેની લાઇફ જર્નીની કેટલીક રસપ્રદ વાતો...
તસવીર સૌજન્ય વિકી કૌશલ ઇન્સ્ટાગ્રામ
નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો
મુંબઈમાં આજે એક મેગેઝીન બ્યૂટી અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સએ હાજરી આપી હતી. આ અવૉર્ડ શૉમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન અને સની લિયોનીના મસ્ત અંદાજે લોકાના દિલ જીતી લીધા છે. બધી એક્ટ્રેસ લૂક્સથી લઈને સ્ટાઈલ સુધી એકબીજાને ટક્કર આપી રહ્યા છે. તો જુઓ આ સ્ટાર્સની સુંદર તસવીરો
કેટરીના કૅફ, અર્જૂન રામપાલ, નેહા કક્કડ, રિચા ચડ્ઢા, રાધિકા આપ્ટે, અલી ફઝલ, રકૂલ પ્રીત સિંહ, વિકી કૌશલ અને અન્ય બોલીવુડ સિતારાઓએ આઇફાના ગ્રીન કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી. (તસવીર સૌજન્ય યોગેન શાહ)
આયુષ શર્મા સાથે પત્ની અર્પિતા ખાન, કેટરિના કૈફ, કરિશ્મા કપૂર, અમ્રિતા અરોરા, ડેઝી શાહ, વરીના હુસૈન, અપારશક્તિ ખુરાના, આથિયા શેટ્ટી, કનિકા કપૂર, સૂરજ પંચોલી, વિકી કૌશલ સહિતના સેલેબ્સ મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યા હતા. જુઓ સુંદર તસવીરો
માયાનગરી મુંબઈમાં બ્યૂટી અવૉર્ડ્સ યોજાયા. જેમાં દીપિકા-રણવીર, સારા અલી ખાન, વિકી કૌશલ સહિતના સિતારાઓએ હાજરી આપી. જુઓ તેમની ગ્લેમરસ તસવીરો.(તસવીર સૌજન્યઃ શાદાબ ખાન/ યોગેન શાહ)
જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.
કોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
Mar 07, 2021, 09:27 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
Mar 07, 2021, 09:27 ISTરોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST