ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના જેસલમેરમાં ચાલી રહ્યું હતું. ફિલ્મમાં અક્ષયકુમાર ગૅન્ગસ્ટરના રોલમાં દેખાશે, જેને ઍક્ટર બનવાની ઇચ્છા હોય છે.
નર્મદા નદીની સામે બેઠેલા ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, નર્મદા.
વિકી હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને સાથે જ તે કૅટરિના કૈફને પણ ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.
આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરશે
આ બન્નેના રિલેશનની ચર્ચા ચોમેર છે
બૉલીવુડમાં કૅટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચેના અફેરની ચર્ચાઓ સતત ચાલી છે. બંન્નેમાંથી કોઇ પણ આ અંગે કોઇ ચોખવટ કરવા માગતા નથી પણ બંન્ને જણના ન્યુ યર સેલિબ્રેશનના ફોટોઝ જોઇને લોકો ચોંક્યા
સારા હાલમાં તો આનંદ એલ. રાયની ‘અતરંગી રે’ના છેલ્લા શેડ્યુલમાં બિઝી છે
અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અનુપમ ખેર સહિતના સેલેબ્ઝે આપી સ્વતંત્રતા દિવસની સોશ્યલ મીડિયા પર આપી શુભેચ્છા
બે કિલોમીટર દૂર રહેતા મારા ફ્રેન્ડ્સને શોધી રહ્યો છું. મુંબઈમાં આ સાલું લૉકડાઉન પૂરું જ નથી થઈ રહ્યું.’
ફિલ્મનાં ઇન્ટ્રેસ્ટિંગ પ્રમોશનમાં એક ટંગટ્વિસ્ટર બોલવાની ચેલેન્જ લોકોને ઇન્સ્ટાગ્રામ પર અપાઇ રહી છે અને ભલભલા બૉલીવુડ સ્ટાર્સે તેને સ્વીકારી છે.
એક આઈનો દેખાડવામાં આવ્યો હતો. લોકોને એમાંથી લાભ મળ્યો હતો અને સાથે જ ઊથલપાથલ પણ દેખાડવામાં આવી છે. એક શાનદાર સીન એ પણ હતો જ્યારે એક વૃદ્ધ મહિલા કૅશ કાઉન્ટર પર આવે છે જ્યાં સૈયામી કામ કરતી હોય છે.
આલિયા ભટ્ટની બહેને શેર કરી તસવીર તો વિકી જોવે છે વરસાદની રાહ
વિકીના પિતા સ્ટંટ ડાયરેક્ટર હતા, 32મા જન્મદિવસે એક્ટરના બાળપણની ક્યૂટ તસવીર પોસ્ટ કરી
૩ લકી વિજેતાને તેની સાથે વર્ચ્યુઅલ નાઇટ ગેમ્સ રમવાની તક મળશે
સ્લીપ પૅરેલિસિસ એક એવી વસ્તુ છે જ્યારે વ્યક્તિ નીંદરમાંથી જાગી તો જાય છે પરંતુ તે હલનચલન કે વાતચીત નથી કરી શકતો
અભિનેતાએ ટ્વીટર પર સ્પષ્ટતા કરી કે લૉકડાઉન રૂ થયું છે ત્યારથી હું ઘરની બહાર નીકળ્યો જ નથી
ઓબેરોય મેન્શન નામની આ સોસાયટીમાં વિકી અને રાજકુમાર રાવ ઉપરાંત ચિત્રાંગદા સિંહ, પ્રભુદેવા સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ રહે છે.
કોરોના વાઇરસને પગલે વિકી કૌશલે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
મારા પેરન્ટ્સની ઇચ્છા છે કે હું હંમેશાં નમ્ર રહું. તેમનાં સંસ્કાર અને ઉછેરને કારણે જ હું આજે આ સ્થાને પહોંચ્યો છું. અમે જ્યારે મોટા થઈ રહ્યા હતા ત્યારે જ મારા પેરન્ટ્સે અમને જરૂરિયાત અને લક્ઝરી વિશે ચોખવટ કરી હતી.
ઇશાએ આ પાર્ટી શુક્રવારે સાંજે રાખી હતી. આ પાર્ટીમાં બોલીવુડના તમામ સિતારાઓએ હાજરી આપી હતી.
કોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
Mar 07, 2021, 09:27 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
Mar 07, 2021, 09:27 ISTરોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST