આઠ પ્રકારની ક્યુબ સૉલ્વ કરવામાં માસ્ટરી ધરાવતી ઘાટકોપરમાં રહેતી ૧૧ વર્ષની ફલક અને ૯ વર્ષની પલાશ શેઠે જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ અઢળક અવૉર્ડ પોતાના નામે કર્યા છે
09 April, 2021 02:54 IST | Mumbai | Varsha Chitaliyaલૉકડાઉનના કારણે ગયા વર્ષે વેડિંગ સીઝન સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, જ્યારે આ વખતે ધામધૂમથી લગ્ન કરી શકાશે એવી સૌને અપેક્ષા હતી. જોકે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઇડલાઇને ફરીથી ટુ બી મૅરિડ કપલ્સને એ જ અસમંજસમાં લાવીને મૂકી દીધાં છે.
08 April, 2021 01:54 IST | Mumbai | Varsha Chitaliyaનૉર્થ-ઈસ્ટ ઇન્ડિયાની બ્યુટીને જોવાની ચાહમાં ૨૮ વર્ષના રાજ વોરાએ કોઈ પણ બુકિંગ વગર મુંબઈથી પચાસ કલાકની જર્ની કરી નાખી. હવે સોલો ટ્રાવેલિંગનો રોમાંચક અનુભવ લીધા બાદ રખડપટ્ટીનો એવો ચસકો લાગ્યો છે કે મન થાય ત્યારે ડુંગરા ખૂંદવા નીકળી પડે છે
08 April, 2021 12:33 IST | Mumbai | Varsha Chitaliyaપ્રીમિક્સ બેબી ફૂડનું માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ત્યારે નવી મમ્મીઓએ સમજવું જરૂરી છે કે શિશુના શારીરિક વિકાસ માટે કેવો આહાર બેસ્ટ છે
06 April, 2021 03:00 IST | Mumbai | Varsha Chitaliyaહિન્દુ મહાકાવ્ય 'મહાભારત'ને નાના પડદા પર રજુ કરવાનો પ્રયાસ અનેક નિર્માતાઓએ કર્યો પરંતુ આજ સુધી બીઆર ચોપરા અને તેમના પુત્ર રવિએ બનાવેલ 'મહાભારત'ની સફળતાને કોઈ ન આંબી શક્યું. 1988 અને 1990માં દુરદર્શન પર પ્રસારિત થયેલ મહાભારતના 139 એપિસોડ હતા. મહાભારતના સ્ક્રિનપ્લે અને કલાકારોએ સહુના દિલ જીતી લીધા હતા. ભિષ્મપિતામહ, અર્જુન, કર્ણ, દુર્યોધન, શકુની, કૃષ્ણ આ બધા પાત્રો કોણે ભજવ્યા હતા અને ક્યો કલાકાર આજે કેવો લાગે છે ખબર છે તમને? ચાલો જોઈએ....
18 June, 2020 04:52 IST |એક પગલું ભરો ત્યારે આગળની સફર નિશ્ચિત થાય. ગુજરાતી મિડ ડેનાં ફિચર રાઇટર વર્ષા ચિતલિયાએ જ્યારે જસવંતીબહેન પોપટ સાથે વાત કરી ત્યારે જાણે આ સત્ય ફરી સમજાયું. જુઓ આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ અને જાણો લિજ્જત પાપડની સફળતાની સફરની વાત એકદમ પહેલેથી.
09 February, 2021 12:13 IST |