° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Tokyo Olympics 2020

લેખ

ઑલિમ્પિક્સ ટૉર્ચ સાથે અઝુસા ઇવાશિમિઝુ (તસવીર: એ.એફ.પી.)

ટોક્યો ઑલિમ્પિક્સની મશાલ દોડ શરૂ

૨૩ જુલાઈએ સમાપન

26 March, 2021 01:50 IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારતીય ઍથ્લિટો કોચ અને સપોર્ટ સ્ટાફ વગર ટોક્યો ઑલિમ્પિક્સમાં જશે

આ વર્ષે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સમાં વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે

24 March, 2021 11:13 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યોશિરો મૉરી

ટોક્યો ઑલિમ્પિક્સના પ્રેસિડન્ટ મૉરી આજે આપશે રાજીનામું

ટોક્યો ઑલિમ્પિક્સના પ્રેસિડન્ટ મૉરી આજે આપશે રાજીનામું

12 February, 2021 12:06 IST | Tokyo
યોશિરો મોરી

વિવાદ વકર્યો હોવા છતાં ટોક્યો ઑલિમ્પિક્સ પ્રેસિડન્ટ રાજીનામું નહીં આપે

વિવાદ વકર્યો હોવા છતાં ટોક્યો ઑલિમ્પિક્સ પ્રેસિડન્ટ રાજીનામું નહીં આપે

05 February, 2021 11:24 IST | Tokyo | Agency

ફોટા

શું IPLને કારણે થઈ આટલી બધી ઈજા, બે મહિનામાં આટલા ખેલાડી ઇન્જર્ડ

શું IPLને કારણે થઈ આટલી બધી ઈજા, બે મહિનામાં આટલા ખેલાડી ઇન્જર્ડ

વિશ્વમાં સૌથી વધારે ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ રમે છે. લગભગ આખું વર્ષ આપણાં ખેલાડીઓ ઘરગથ્થું અને વિદેશી પ્રવાસ પર હોય છે. આ દરમિયાન આઇસીસી ટૂર્નામેન્ટની સાથે સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ઘણી મહેનત કરવી પડે છે. એવામાં ઇન્જરૂનું જોખમ પહેલા કરતા વધી ગયું છે. છેલ્લા બે ત્રણ મહિનામાં 13થી વધુ ભારતીય ખેલાડી ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. પરિણામે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ત્રીજી હરોળના ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વારો આવ્યો છે. (તસવીર સૌજન્ય જાગરણ)

14 January, 2021 08:32 IST |
Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

31 December, 2020 02:50 IST |
odbye 2020: આ સેલેબ્ઝે દુનિયામાંથી લીધી વિદાય

odbye 2020: આ સેલેબ્ઝે દુનિયામાંથી લીધી વિદાય

આ વર્ષે બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝનો ભોગ લીધો છે. કોઈ પોતાની બીમારીથી લડી રહ્યું હતું તો કોઈ કોરોના વાઇરસથી. બીમારીની સાથે કેટલીક સેલિબ્રિટીઝ દ્વારા સુસાઇડ પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દુનિયામાંથી જે-જે સેલિબ્રિટીએ વિદાય લીધી હતી તેમના વિશે જોઈએ...

31 December, 2020 10:29 IST |
odbye 2020: વર્ષની બકવાસ ફિલ્મો

odbye 2020: વર્ષની બકવાસ ફિલ્મો

કોરોના વાઇરસને કારણે માર્ચથી થિયેટર્સ બંધ છે, પરંતુ ત્યાર બાદ પણ બૉલીવુડ દ્વારા ઘણી ફિલ્મોને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે. જોકે આ વર્ષે ઘણી ફિલ્મોને લઈને ઘણી આશા  રાખવામાં આવી હતી, પરંતુ એ લોકોની અપેક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. જેમાં ‘બાગી 3’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’, ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’, ‘મલંગ’, ‘જવાની જાનેમન’, ‘ઇન્દુ કી જવાની’ અને ‘ગુલાબો સિતાબો’નો સમાવેશ થાય છે. તો આવી જ કેટલીક ફિલ્મો જેવી પણ દર્શકોને એન્ટરટેઇન નહોતી કરી શકી તે જોઈએ...

31 December, 2020 09:02 IST |

વિડિઓઝ

December 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

December 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2020ના ડિસેમ્બર મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

03 December, 2020 03:46 IST |
Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.

14 November, 2020 05:36 IST |
November 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

November 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય નવેમ્બર મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

09 November, 2020 12:26 IST |
October 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

October 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય ઑક્ટોબર મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

07 October, 2020 12:22 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK