° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


Sushant Singh Rajput

લેખ

સુશાંત સિંહ રાજપૂત

દિલ્હી હાઈ કોર્ટે સ્ટે ન આપતાં સુશાંતની ટ્રિબ્યુટ ફિલ્મ થશે રિલીઝ

‘ન્યાય : ધ જસ્ટિસ’માં ઝુબેર ખાન અને શ્રેયા શુક્લા લીડ રોલમાં છે

28 July, 2021 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંકિતા લોખંડે

‘પવિત્ર રિશ્તા 2’ બૅન કરો

અંકિતાને ટ્રોલ કરીને આવી ડિમાન્ડ કરી રહ્યા છે સુશાંતના ફૅન્સે

14 July, 2021 01:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન અને ક્રિતી સેનોન બંન્ને અભિનેત્રીઓ સુશાંતની નજીક હતી.

સારા અલી ખાન અને ક્રિતી સેનને સુશાંત સિંહ માટે ઈન્સ્ટાગ્રામ પર લખી ભાવુક પોસ્ટ

સુશાંત સિંહની પુણ્યતીથિ પર અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ્સે તેને યાદ કરી સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે.

15 June, 2021 01:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી

લાઇફનો અર્થ પણ સુશાંત તેની સાથે લઈ ગયો છે: રિયા ચક્રવર્તી

સુશાંતના સુસાઇડ માટે ઘણા લોકોએ તેની ગર્લફ્રેન્ડ રિયાને કસૂરવાર ગણી હતી

15 June, 2021 09:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંત સિંહ રાજપૂત

SSR Death Anniversary: બૉલિવૂડ સેલિબ્રિટીઝે આમ યાદ કર્યો અભિનેતાને

અભિનેતાએ ૧૪ જુન ૨૦૨૦ના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી

14 June, 2021 01:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

SSR Death Anniversary : સુશાંતની યાદમાં અંકિતા લોખંડેએ કર્યો હવન

"અંકિતા જાણે છે કે સુશાંતની પુણ્યતિથિ આવી ગઈ, આ માટે તે પબ્લિસિટી માટે આ બધું કરી રહી છે. આ પહેલા તે ગાયબ થઈ ગઈ અને હવે 14 જૂનથી બરાબર પહેલા પાછી આવી ગઈ છે."

14 June, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા થઈ?

એક વર્ષ થઈ ગયા પછી પણ નથી ઍક્ટરના અપમૃત્યુનો કેસ વણઊકલ્યો જ રહ્યો છે

14 June, 2021 09:06 IST | Mumbai | Faizan Khan
વિવેક ઑબેરૉય

ઇન્ડસ્ટ્રીમાં કંઈક ખામી લાગી રહી છે વિવેક ઑબેરૉયને

સુશાંત સિંહ રાજપૂતે ગયા વર્ષે ૧૪ જૂને તેના ઘરમાં કથિત રૂપે સુસાઇડ કરી લીધું હતું એને લઈને વિવેકે આ નિવેદન આપ્યું છે

11 June, 2021 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Happy Birthday Sushant Singh Rajput: જુઓ ટીવીથી બૉલીવુડ સુધીની સફર

Happy Birthday Sushant Singh Rajput: જુઓ ટીવીથી બૉલીવુડ સુધીની સફર

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ નામ એ સ્ટાર્સમાં આવે છે જેમણે સખત મહેનત કરીને ટીવીથી બૉલીવુડ સુધીનો પ્રવાસ ખેડ્યો. સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 પટનામાં થયો હતો. સુશાંત સિંહ રાજપૂત એક એવો અભિનેતા હતો જેનો ચહેરો હંમેશાં હસમુખો જોવા મળતો. હવે આ ચહેરો માત્ર તસવીરોમાં જ જોવા મળશે...જાણો તેની ફિલ્મી જર્ની વિશે...

21 January, 2021 11:24 IST |
Engineer's Day: એન્જિનિયરથી એક્ટર બન્યા બોલીવુડના આ સિતારા

Engineer's Day: એન્જિનિયરથી એક્ટર બન્યા બોલીવુડના આ સિતારા

એક્ટિંગમાં આવતાં પહેલા એન્જિનિયર હતા આ બોલીવુડ સિતારાબોલીવુડમાં ટેલેન્ટની કોઇ અછત નથી. મોટાભાગે વિચારે છે કે ફિલ્મોમાં કામ કરનારા લકો વધારે ભણેલા નહીં હોય. જો તમને પણ એવું લાગે છે તો આજે એન્જિનિયર ડે નિમિત્તે તમને જણાવવાનું કે બોલીવુડમાં ઘણાં એવા સિતારા છે જે ફિલ્મોમાં આવતાં પહેલા એન્જિનિયરની ડિગ્રી મેળવી ચૂક્યા હતા. અહીં જાણો કેટલાર એવા સિતારાઓ વિશે...

15 September, 2020 05:35 IST |
Kangana Ranaut: મનાલીથી મુંબઇ દરમિયાન તોડફોડ, દમદાટી, મિજાજ, સિક્યોરિટી અને ટોળેટોળાં

Kangana Ranaut: મનાલીથી મુંબઇ દરમિયાન તોડફોડ, દમદાટી, મિજાજ, સિક્યોરિટી અને ટોળેટોળાં

કંગના રાણૌટ વિશે જેટલી વાતો અને ચર્ચાઓ થઇ છે એટલી કદાચ આ પહેલાં ભાગ્યે જ થઇ હશે. કંગનાની હોમ ઑફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ અને તેને મળેલી કડક સુરક્ષા સાથે એરપોર્ટ પર તેના સપોર્ટ અને વિરોધમાં ભેગાં થયેલાં ટોળાંનો માહોલ જોવા જેવો છે. સુશાંતના મોતની ફરતે જે સ્તરે ઘોંઘાટ અને દેકારો થઇ રહ્યો છે તેમાં મૂળ મુદ્દો ક્યાંય પાછળ ઠેલાઇ ગયો છે. કંગના અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ જોઇએ તસવીરોમાં.. (તસવીરો- સમીર અબેદી, સમીર માર્કંડે, યોગને શાહ, શાદાબ ખાન, પલ્લવ પાલીવાલ, આશિષ રાજે, એએનઆઇ)

10 September, 2020 12:07 IST |
Sanjana Sanghi: રૉકસ્ટાર ફિલ્મથી કરી શરૂઆત અને પછી સુશાંત સાથે કરી 'દિલ બેચારા'

Sanjana Sanghi: રૉકસ્ટાર ફિલ્મથી કરી શરૂઆત અને પછી સુશાંત સાથે કરી 'દિલ બેચારા'

2 સપ્ટેમ્બર સંજના સાંઘીનો (Sanjana Sanghi) જન્મદિવસ છે. સંજના સાંઘીએ રણબીર કપૂર સાથે રૉકસ્ટાર અને ઇરફાન ખાન સાથે હિન્દી મીડિયમ જેવી ફિલ્મો દ્વારા બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરી. દિલ બેચારામાં સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) સામેનું પાત્ર ભજવનારી સંજના સાંઘી આ ફિલ્મ દ્વારા પોતાનું લીડીંગ ડેબ્યૂ કરી ચૂકી છે. 

02 September, 2020 05:30 IST |
જસ્ટિસ ફોર સુશાંત, આ રીતે આગળ આવ્યું બોલીવુડ

જસ્ટિસ ફોર સુશાંત, આ રીતે આગળ આવ્યું બોલીવુડ

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ પોતાના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસ દરમિયાન અનેક ઉતાર-ચડાણ બાદ 19 ઑગસ્ટ 2020ના રોજ આ કેસ સુપ્રીમ કૉર્ટ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવ્યો ત્યારે બોલીવુડે સુપ્રીમ કૉર્ટના નિર્ણયને પોતાના શબ્દોમાં આ રીતે વધાવ્યો. જુઓ કોણે શું કહ્યું....

20 August, 2020 10:33 IST |
સુશાંત સિંહ રાજપૂતના ફોન કૉલને મિસ કરે છે દિગ્દર્શક મુકેશ છાબરા

સુશાંત સિંહ રાજપૂતના ફોન કૉલને મિસ કરે છે દિગ્દર્શક મુકેશ છાબરા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે એક મહીનો થઈ ગયો છે. પરંતુ અભિનેતાતો જાણે સહુના દિલમાં વસે છે. સુશાંતને સહુ કોઈ યાદ કરી રહ્યું છે. અભિનેતાના બેસ્ટ ફ્રેન્ડ અને તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના દિગ્દર્શક મુકેશ છાબરા (Mukesh Chhabra)એ પણ સુશાંતને યાદ કરીને કેટલીક તસવીરો શૅર કરી છે અને એવું કંઈક લખ્યું છે જે વાંચીને આંખો ભરાઈ આવે. આવો જોઈએ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પોસ્ટ કરેલી તસવીરો અને કૅપ્શનમાં તેમણે શું લખ્યું છે એ પણ. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

14 July, 2020 04:39 IST |
સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં સામેલ થયા સ્વજનો, મિત્રો અને આ સિતારાઓ

સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં સામેલ થયા સ્વજનો, મિત્રો અને આ સિતારાઓ

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર વિલેપાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. ત્યારે ક્રિતી સેનન, રેહા ચક્રવર્તી, વરુણ શર્મા, કાર્તિક આર્યન, અભિષેક કપૂર, એકતા કપૂર, પ્રજ્ઞા યાદવ, રાજકુમાર રાવ, વિવેક ઑબેરૉય, જેકી ભગનાની, સંજય નિરુપમ, પૂજા ચોપડા, સાકીબ સલીમ, રણવીર શોરે અને અન્ય સિતારાઓ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ સંસ્કાર વિધિમાં હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્ય : પ્રદીપ ધીવર, શાદાબ ખાન, યોગેન શાહ, પલ્લવ પાલીવાલ)

16 June, 2020 03:15 IST |

વિડિઓઝ

રોનક કામદાર યાદ કરે છે જ્યારે સુશાંત સિંહ રાજપુતની થપ્પડથી તેને લોહી નિકળવા માંડ્યું હતું

રોનક કામદાર યાદ કરે છે જ્યારે સુશાંત સિંહ રાજપુતની થપ્પડથી તેને લોહી નિકળવા માંડ્યું હતું

રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં તેને ભારે રસ છે. ગુજારતી મિડ-ડે સાથેની આ વિશેષ મુલાકાતમાં તે શેર કરે છે એ દિવસની વાત જ્યારે કાઇપો છેનાં શૂટિંગમાં સુશાંત સિંહ રાજપુતની થપ્પડ જરા જોરથી વાગી ગઇ અને પછી કેવો રહ્યો આખો દિવસ. વળી એક્ટિંગના અનુભવ અને લર્નિંગ વિશે વિગતવાર વાત માંડે છે આ ગુડલુકિંગ એક્ટર

13 July, 2020 11:39 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK