° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


Sunrisers Hyderabad

લેખ

ફાઇલ તસવીર

દમદાર દિલ્હીનો સ્ટ્રગલિંગ હૈદરાબાદ સામે મુકાબલો

જ્યારે દિલ્હી શ્રેયસ ઐયરના આગમનથી વધુ મજબૂત થઈ છે અને એ પ્રથમ હાફના ફૉર્મને જાળવી રાખીને આજે વધુ એક જીત સાથે ફરી ટૉપના સ્થાને પહોંચવા મક્કમ હશે. શ્રેયસના આગમન છતાં દિલ્હીએ કૅપ્ટન તરીકે રિષભ પંતને જાળવી રાખ્યો છે. 

22 September, 2021 02:19 IST | Mumbai | Agency
રાશિદ ખાન (તસવીર: પીટીઆઈ)

અફઘાનિસ્તાન ટી૨૦ વર્લ્ડ કપમાં, રાશિદ-નબી આઇપીએલમાં રમશે

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડીઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબી આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમે છે

17 August, 2021 08:56 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

IPL 2021: બાકી રહેલી મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં રમાશે

૧૪મી સીઝનની ૩૧ મેચ હજી બાકી છે

23 May, 2021 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૃદ્ધિમાન સહા

વૃદ્ધિમાન સહા હજી પણ કોરોના-પૉઝિટિવ, ઇંગ્લૅન્ડની સિરીઝમાંથી થઈ શકે છે બાદબાકી

બે અઠવાડિયાં આઇસોલેશનમાં ગાળ્યા બાદ પણ રિઝલ્ટમાં બદલાવ નહીં, રિપોર્ટ અનુસાર હવે તેના શરીરમાં કોવિડ-19નાં કોઈ લક્ષણ રહ્યાં નથી વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાનો કોરોના-રિપોર્ટ ફરી પૉઝિટિવ આવ્યો છે.

15 May, 2021 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂઝ

વાહ વૉર્નરઃ પત્ની અને પુત્રીઓનાં નામ લખેલાં શૂઝ પહેરી રમતો હતો

આ વર્ષે આઇપીએલમાં રોહિત શર્માના વિવિધ સામાજિક સંદેશ આપતાં શૂઝે ખૂબ વાહવાહી મેળવી હતી. તો ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનના શૂઝે લોકોના દિલ જીતી લીધા હતાં.

05 May, 2021 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આઇપીએલ રદ કરો: સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે આવો જોરદાર ટ્રેન્ડ

આઇપીએલમાં કોરોના-ઍટેક બાદ હવે દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ચાહકો આઇપીએલ રદ કરવાની માંગણી કરી રહ્યા છે.

04 May, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BCCIના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા (તસવીર સૌજન્યઃ એએફપી)

IPL આ સીઝન માટે સસ્પેન્ડ, કોરોનાનો કહેર વધતા લેવાયો નિર્ણય

BCCIના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ સત્તાવાર જાહેરાત કરી

04 May, 2021 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બટલર

બટલરે રાજસ્થાનને રૉયલ અંદાજમાં અપાવી જીત

નવો કૅપ્ટન વિલિયમસન પણ ન અપાવી શક્યો હૈદરાબાદને જીત : રાજસ્થાનના આ વખતે બીજી વાર ૨૦૦થી વધુ રન

03 May, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK