° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

Sunday Mid Day

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

જયા બચ્ચન

Happy Birthday: જયા બચ્ચનની આ તસવીરો તમે પહેલાં નહીં જોઇ હોય

દિગ્ગજ અભિનેત્રી અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન આજે 73 વર્ષના થયા છે. તો એમના જન્મદિવસ પર તેમની દુર્લભ અને ન જોવાયેલી તસવીરો દ્વારા તેમની અંગત અને પ્રોફેશનલ જર્નીના યાદગાર પ્રવાસ પર કરીએ એક નજર 

09 April, 2021 03:35 IST | Mumbai
દીકરી એકતા સાથે જીતેન્દ્ર

Happy Birthday: `જમ્પિંગ જૅક` જીતેન્દ્રની દુર્લભ તસવીરો

અભિનેતા જીતેન્દ્રનો સાત એપ્રિલના રોજ જન્મદિવસ છે ત્યારે જોઈએ તેમની દુર્લભ તસવીરો..

07 April, 2021 10:58 IST | Mumbai
કંગના રણોત

Birthday Special: જુઓ `Queen` કંગનાના બેસ્ટ રૅમ્પ વૉક લૂક્સ

આજે કંગના 32 વર્ષની થઈ છે. કંગના રાનોટને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે. તો આજે આપણે એના જન્મદિવસ પર નજર કરીએ એની અદ્ભુત તસવીરો પર

23 March, 2021 02:13 IST | Mumbai
આ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પ્રભાવી પાત્રો રહ્યાં કેન્દ્રસ્થાને

આ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પ્રભાવી પાત્રો રહ્યાં કેન્દ્રસ્થાને

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે આપણે ફિલ્મોમાં સ્ત્રીનાં ચિત્રણ અંગે ચર્ચા તો કરવી જ રહી. ફિલ્મો સમાજનું પ્રતિબિંબ રહી છે અને અમુક ફિલ્મો ધુંધળી છબીઓને સ્પષ્ટ કરનારી સાબિત થઇ છે. જોઇએ કઇ ફિલ્મોમાં સ્ત્રીને કેન્દ્રમાં રખાયું છે અને કહેવાય છે તમામ ફિલ્મો આઇકોનિક. ક્યાંક પોતાના લોકો સામે લડતી સ્ત્રી છે તો ક્યાં સમાજ સામે તો કોઇ ફિલ્મોમાં પોતાની જ લાગણીઓનો સ્થિર કરવામાં સફળ રહેલી સ્ત્રીની વાર્તાઓ અહીં વણી લેવાઇ છે.

08 March, 2021 10:05 IST |

વિડિઓઝ

Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

એક પગલું ભરો ત્યારે આગળની સફર નિશ્ચિત થાય. ગુજરાતી મિડ ડેનાં ફિચર રાઇટર વર્ષા ચિતલિયાએ જ્યારે જસવંતીબહેન પોપટ સાથે વાત કરી ત્યારે જાણે આ સત્ય ફરી સમજાયું. જુઓ આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ અને જાણો લિજ્જત પાપડની સફળતાની સફરની વાત એકદમ પહેલેથી. 

09 February, 2021 12:13 IST |
Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે  વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે. 

25 January, 2021 01:14 IST |
Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.

03 November, 2020 10:04 IST |
Janmashtami: દેવભૂમિ દ્વારકાથી કૃષ્ણજન્મોત્સવ LIVE, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

Janmashtami: દેવભૂમિ દ્વારકાથી કૃષ્ણજન્મોત્સવ LIVE, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

11 ઑગસ્ટે રાત્રે 11.45થી તમે જોઇ શકશો કૃષ્ણ જન્મનું જીવંત પ્રસારણ સીધું દ્વારકાધિશ મંદિરમાંથી. આરતી અને ઉત્સવ બંન્નેનો લાહવો અને 12 ઑગસ્ટે કૃષ્ણ ગીતો, ભજનોની રમઝટ જાણીતા લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલના અવાજમાં માણો. દ્વારકાથી સીધું તમારા સ્માર્ટ ફોનમાં. તમારે આ અનુભવ મેળવવો હોય તો ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ઇન્ટ્રોડક્ટરી ઑફર મિસ ન કરતા.

11 August, 2020 12:43 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK