ICC Cricket World Cup 2019 : ગુજરાતીઓ TeamIndia ને સપોર્ટ કરવા લંડન પહોંચ્યા. ગુજરાતીઓએ ઢોલ નગારા સાથે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કર્યું તો ઘણા ગુજરાતીઓએ Dhoni ViratKohli અને HardikPandya ના નારા લગાવીને ટીમને સપોર્ટ કર્યું. Video By : Harit Joshi
મિથાલી રાજ એક એવી ક્રિકેટર જે મહિલા ક્રિકેટની સચિન તેન્ડુલકર કહેવાય છે. મિડ ડે સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં મિથાલી વાત કરે છે તેની ક્રિકેટની સફર વિશે. મહિલા ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં કેમ તેને ન રમાડાઈ તે અંગેનો પણ મિથાલી રાજ ખુલાસો કરી રહી છે.
મિડ ડે માસ્ટર ક્લાસમાં સાઉથ આફ્રિકન ક્રિકેટર ડેલ સ્ટેન પોતાના ડ્રીમ સ્પેલનો રાઝ ખોલ્યો છે. 2010માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ડેલ સ્ટેને સાત વિકેટ ઝડપી હતી. મિડ ડે માસ્ટર ક્લાસમાં ડેલ સ્ટેને પોતાની આ સફળતા અંગે વાત કરી. ભારતની મુલાકાત દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના અંડર 19 ક્રિકેટર્સ સાથે કરીને ટિપ્સ આપી હતી. જુઓ વીડિયો
ગોડ ઓફ ક્રિકેટ સચિન તેન્ડુલકરે મેદાન પરથી ભલે નિવૃત્તિ લીધી હોય, પરંતુ મેદાન બહાર સચિનનું ફેન ફોલોઇંગ સ્હેજ પણ ઘટ્યું નથી. હાલ પણ સચિન તેન્ડુલકરને મળવા, તેમને સાંભળવા ફેન્સ પડાપડી કરે છે. ત્યારે મિડ ડે તમારા માટે લાવ્યું છે માસ્ટર બ્લાસ્ટરનો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ. 1989માં ટોમ ઓલ્ટરે સચિનનો આ ઈન્ટરવ્યુ કર્યો હતો.
9 વર્ષની બાળકીએ પથારી ભીની કરી, તો માતા-પિતાએ તેનું ગળું જ દબાવી દીધું
Dec 13, 2019, 08:59 ISTડૉન્ટ વરી, હવે સ્કૂલમાં વગાડાશે વૉટર-બેલ
Dec 13, 2019, 08:47 ISTગુજરાત પોલીસ હૈં હમ: બાઝ કી નજર હૈ, શેર કે હૈં કદમ
Dec 13, 2019, 07:53 ISTયુવરાજ સિંહના જન્મદિવસ પર Ex-gf કિમ શર્માએ આ રીતે આપી વધામણી,જુઓ તસવીરો
Dec 12, 2019, 17:18 ISTHappy Birthday Yuvraj singh: જુઓ તેની ક્રિકેટ સફર
Jun 10, 2019, 15:18 ISTઆ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો
Dec 07, 2019, 16:59 ISTબિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..
Dec 06, 2019, 14:26 ISTસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ
Nov 27, 2019, 17:43 ISTHappy Birthday Dia Mirza: સાદગી અને સુંદરતાનો પર્યાય છે દિયા, જુઓ તસવીરો
Nov 18, 2019, 09:15 IST