ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે. 1000 લગ્નમાંથી 13ના જ છૂટાછેડા થાય છે. પરંતુ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજકાલ છૂટાછેડાનું ચલણ વધ્યું છે. સંબંધો જુના હોય કે નવા તે જ્યારે તૂટે છે ત્યારે તેનો અવાજ નથી આવતો પણ દુ:ખ બહુ થાય છે. ટીવીના એવા ઘણા કપલ્સ છે જેના છૂટાછેડા થઈ ગયા છે. કોઈક કપલ્સ તો એવા છે જેના છૂટાછેડા લગ્નના અનેક વર્ષો પછી થયા છે. તો કેટલાક સેલેબ્ઝના લગ્ન થોડાક જ વર્ષોમાં થઈ ગયા છે. આવો નજર કરીએ ટીવીના એ કપલ્સ પર જેમના ડિવોર્સ થઈ ગયા છે.
(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)
ગાયિકા નેહા કક્કર (Neha Kakkar) 24 ઓક્ટોબરે 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર' ફૅમ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે. બન્નેના લગ્નને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને તેની પહેલાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બન્ને જણે હલ્દી સેરેમનીની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સેરેમની દરમિયાન નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ ગળાડૂબ પ્રેમમાં જોવા મળી રહ્યાં છે. આવો જોઈએ #NehuPreet ની હલ્દી સરેમેનીની તસવીરો.
(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
દર વર્ષે ભારતમાં પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, માતાપિતા આપણા પહેલા શિક્ષકો છે. અલબત્ત તેમાં કોઈ શંકા નથી. પરંતુ જો કોઈ આપણને શિક્ષકનો સાચો અર્થ કહે છે, તો તે આપણા શાળાના શિક્ષક છે. બાળમાનસ પર શાળાના શિક્ષકોની છબી, તેમના હાવભાવ, કોઈપણ કામ કરવાની તેમની રીત, એમની વિચારસરણી સુધીની દરેક બાબતો અસર કરે છે. આ શિક્ષકો જ વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે જીવનનું જ્ઞાન પણ આપે છે. આજથી નહીં આ રીત સદીઓથી ચાલતી આવી છે. ગુરુ તેના શિષ્યને દરેક ક્ષણનો સામનો કરવાનું શીખવે છે તો શિષ્ય પણ અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં અર્પણ કરવાનું ચુકતો નથી. ગુરુ-શિષ્યના આ પવિત્ર સંબંધની મીઠાશ બૉલીવુડની ફિલ્મોમાં પણ જોવા મળે છે. ગુરુ-શિષ્યના સંબંધને દર્શાવતી અનેક લોકપ્રિય ફિલ્મો બૉલીવુડમાં પણ છે. આજના આ અવસરે આપણે બૉલીવુડની ગુરુ-શિષ્યના સંબંધો પર આધારિત ફિલ્મો પર એક નજર કરીએ...
(તસવીર સૌજન્ય: વિકિપીડિયા)
ગુજરાતની ડાંડિયા પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદારે ગુરૂવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના મનના માણીગરને ચાહકો સાથે મળાવ્યો. ઐશ્વર્યાની પોસ્ટ બાદ ચાહકોમાં આતુરતા છે કે મુલ્કરાજ કોણ છે? શું કરે છે? ચાલો અમે તમને જણાવીએ મુલ્કરાજ વિશે.
ઘણા અભ્યાસો અને સંશોધનોના આધારે, અમે સેક્સના વિષય પર માહિતી એકત્રિત કરી છે. અમે તમને કેટલીક માહિતી પ્રસ્તુત કરીએ છીએ જે તમે નથી જાણતા. તો આવો જાણીએ એના વિશે.
કોણ છે બ્લૂ માસ્ક અને ભૂરા હાથમોજાં પહેરેલા દેખાતા ક્યૂટ દાદા,થયા વાયરલ
Jan 25, 2021, 15:22 ISTઆજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...
Jan 25, 2021, 14:31 ISTજાણો કેમ લતા મંગેશકરના ગીતને લઈને વિશાલ દદલાની ટ્વિટર પર થયા ટ્રોલ
Jan 25, 2021, 11:49 ISTઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
Jan 25, 2021, 11:18 ISTરેલવેના પ્રવાસીઓ માટે ઈ-કેટરિંગ ફરી શરૂ થશે
Jan 25, 2021, 09:56 ISTવૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ
Jan 24, 2021, 19:46 IST54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી
Jan 24, 2021, 19:20 ISTજાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે
Jan 23, 2021, 08:01 ISTStatue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ
Jan 21, 2021, 09:51 IST