° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Samiullah Khan

લેખ

એટીએમ તોડવાની કોશિશ કરનાર સલીમ મન્સુરીને લઈ જતી પોલીસ

વસઈની મહિલાએ અડધી રાત્રે બતાવી જબરદસ્ત બહાદુરી

વસઈની મહિલાએ અડધી રાત્રે બતાવી જબરદસ્ત બહાદુરી

12 March, 2021 08:53 IST | Mumbai | Samiullah Khan
૨૧ વર્ષના યુવક પર એક જ યુવતી પર બીજી વાર બળાત્કાર કરવાનો ગુનો નોંધાયો (પ્રતિકાત્મક તસવીર)

બળાત્કારના ગુનાસર જેલની સજા, યુવકે ફરી એ જ યુવતી પર કર્યો બળાત્કાર

બળાત્કારના ગુનાસર જેલની સજા, યુવકે ફરી એ જ યુવતી પર કર્યો બળાત્કાર

19 January, 2021 08:30 IST | Mumbai | Samiullah Khan
માલવણી પોલીસ સ્ટેશનમાં માતા પૂજા સાથે બેબી વૈષ્ણવી (ડાબે),આરોપી સફલા નાઇક માલવણી પોલીસ-કસ્ટડીમાં

બાળક માટે બેબાકળી બનેલી મહિલાએ બીજાની બાળકી ચોરી

બાળક માટે બેબાકળી બનેલી મહિલાએ બીજાની બાળકી ચોરી

09 January, 2021 08:00 IST | Mumbai | Samiullah Khan
આરોપી રાહુલ યાદવ

દમ તોડ્યો દલીલને લીધે

દમ તોડ્યો દલીલને લીધે

06 January, 2021 12:10 IST | Mumbai | Samiullah Khan
ભાઈ હો તો ઐસા

ભાઈ હો તો ઐસા

ભાઈ હો તો ઐસા

06 January, 2021 09:02 IST | Mumbai | Samiullah Khan
આરોપી મોહમ્મદ ઉસ્માન

ફૂડ ડિલિવરી ઍપના મૅનેજરનો સ્વાંગ રચીને વેપારી સાથે છેતરપિંડી

ફૂડ ડિલિવરી ઍપના મૅનેજરનો સ્વાંગ રચીને વેપારી સાથે છેતરપિંડી

04 January, 2021 08:21 IST | Mumbai | Samiullah Khan
સ્ટન્ટનો ફોટો અને વિડિયો

ચાલુ ઑટોમાં સ્ટન્ટ બદલ સગીરની ધરપકડ

ચાલુ ઑટોમાં સ્ટન્ટ બદલ સગીરની ધરપકડ

29 December, 2020 12:26 IST | Mumbai | Samiullah Khan
સાંઈમંદિરમાં આગ લગાડીને ત્રણ જણની હત્યા કરવાના આરોપસર પકડાયેલો આરોપી ચારકોપ પોલીસ સાથે

મંદિરમાં આગ લગાડાઈ હતી, બેની ધરપકડ

મંદિરમાં આગ લગાડાઈ હતી, બેની ધરપકડ

29 December, 2020 12:14 IST | Mumbai | Samiullah Khan

ફોટા

Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.

20 February, 2021 11:09 IST |
Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.

14 February, 2021 12:23 IST |
Kareena Kapoor: પ્રેગનેન્ટ બેબો જે લૂક્સ કૅરી કરે છે એ જોયા તમે?

Kareena Kapoor: પ્રેગનેન્ટ બેબો જે લૂક્સ કૅરી કરે છે એ જોયા તમે?

કરીના કપૂર (Kareena Kapoor)ને જલ્દી જ બીજું બાળક થવાનું છે. તેની પહેલીવારની પ્રેગનેન્સી પણ ચર્ચામાં હતી અને બીજી વારની પણ છે જ. જોઇએ કરીના કપૂરના કૂલ અને કેઝ્યુઅલ લૂક્સ જેમાં તે પોતાની પ્રેગનેન્સી એકદમ કોન્ફીડન્ટલી ફ્લોન્ટ કરે છે. (તસવીરો યોગેન શાહ)

11 February, 2021 12:24 IST |
Yash and Roohi :  જુઓ જોહર ટ્વીન્સની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ પહોંચ્યું હતું

Yash and Roohi : જુઓ જોહર ટ્વીન્સની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ પહોંચ્યું હતું

કરણ જોહરનાં જોડિયાં બાળકો યશ અને રૂહી જોહરનો જન્મદિવસ હમણાં જ ગયો છે. કરણ અને તેના સ્ટાર મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ્સ મૂકી હતી જેમાં પાર્ટીનાં ફોટોઝ જોવા મળ્યા હતા. જુઓ કોણ કોણ પોતાના ટાબરિયા સાથે પહોંચ્યું હતું કરણનાં બચ્ચાંઓની બર્થ ડે પાર્ટીમાં (તસવીરો યોગેન શાહ)

09 February, 2021 12:36 IST |
54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી

54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણી 54 વર્ષે પણ એટલી જ ખૂબસૂરત દેખાય છે. જુઓ તેની સિઝલિંગ તસવીરો.. (તસવીર સૌજન્યઃ સંગીતા બિજલાણી ઈન્સ્ટાગ્રામ)

24 January, 2021 07:48 IST |
બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

14 January, 2021 10:19 IST |
લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...

02 January, 2021 05:26 IST |
PHOTOS: જુઓ ગૌહર ખાન અને ઝૈદ દરબારના ભવ્ય વેડિંગ રિસેપ્શનની એક ઝલક

PHOTOS: જુઓ ગૌહર ખાન અને ઝૈદ દરબારના ભવ્ય વેડિંગ રિસેપ્શનની એક ઝલક

અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબારે 25 ડિસેમ્બરે એટલે શુક્રવારે લગ્નમાં બંધનમાં બંધાઈ ગયા છે. તેમ જ બન્નેના નિકાહ પહેલા મુંબઈના એક હોટેલમાં હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીની વિધિ કરવામાં આવી હતી. મહેંદી અને હલ્દી સેરેમનીના ફોટો ઝૈદ અને ગૌહરે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. હવે એમનાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. તો ચાલો આપણે એમની તસવીરો પર કરીએ એક નજર તસવીર સૌજન્ય - Yogen Shah/Pallav Paliwal

27 December, 2020 02:22 IST |

વિડિઓઝ

સારા કાર્તિકનો અમદાવાદમાં રોમેન્ટિક મિજાજ

સારા કાર્તિકનો અમદાવાદમાં રોમેન્ટિક મિજાજ

સારા અલી ખાન અને કાર્તિક આર્યને અમદાવાદમાં એવું તે શું કર્યું કે તેમના ચાહકો દંગ રહી ગયા? વેલેન્ટાઇન્સ ડેના રોજ રિલિઝ થઇ રહેલી ફિલ્મ લવ આજકલનાં પ્રમોશન માટે અમદાવાદ ગયેલા સારા-કાર્તિકે શું કર્યું મેચિંગ મેચિંગ? અને કેવી રીતે કર્યો ડાન્સ? જૂઓ આ વીડિયો અમદાવાદમાં સાર્તિકે કરેલી ધમાલનો...

17 February, 2020 12:31 IST |
'ZERO'ના શૂટિંગમાં આવેલી ચેલેન્જની વાત કરે છે શાહરુખ, અનુષ્કા અને કેટરીના

'ZERO'ના શૂટિંગમાં આવેલી ચેલેન્જની વાત કરે છે શાહરુખ, અનુષ્કા અને કેટરીના

શું શાહરુખ ખાનને જોખમ લેતા બીક લાગે છે ? અનુષ્કાએ પોતાના રોલ માટે કેવી રીતે તૈયારી કરી ? પોતાનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના રોલ માટે કેટરીના કૈફને શૂટિંગમાં શું શું મુશ્કેલી પડી ? જ્યારે અબ્રાહમે શાહરુખને બૌઆ તરીકે જોયો ત્યારે તેનું રિએક્શન શું હતું ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યુ

05 November, 2019 07:25 IST |
આમિર ખાનની આવનારી ફિલ્મ સફળ થશે કે નહી..? જાણો, અહીં

આમિર ખાનની આવનારી ફિલ્મ સફળ થશે કે નહી..? જાણો, અહીં

બોલીવુડ સ્ટાર આમિર ખાન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે અમારા રેડિયો સિટીના આર.જે. પલક આજે તેમને આમિર ખાનના ભવિષ્યને લઇને પ્રિડીક્શન કરવા ડૉ. સુંદીપ કોચર સાથે મુલાકાત કરાવશે. આ એપિશોડમાં સ્ટાર પ્રિડીક્શન ડૉ. સુંદીપ કોચર તમને આમિર ખાનની લાઇફ સાથે જોડાયેલ અજાણી વાતો વિશે વાત કરશે. વધુ જાણવા અને અમારી જ્યોતિષીય વિડિઓ શ્રેણી માટે ટ્યૂન રહેવા માટે આ વીડિયો જુઓ.

14 March, 2019 08:47 IST |
Video: જુઓ કઈ રીતે ભારતે પાકિસ્તાન પર કરી બીજી સર્જિકલ સ્ટ્રાઈક

Video: જુઓ કઈ રીતે ભારતે પાકિસ્તાન પર કરી બીજી સર્જિકલ સ્ટ્રાઈક

20 વર્ષમાં પહેલી વાર ભારતીય વાયુસેનાએ સીમા પાર કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો છે. બાલાકોટ સેક્ટરમાં આવેલા મોટા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. કેવો રહ્યો આખો ઘટનાક્રમ તે સમજવા માટે જુઓ આ વીડિયો.

26 February, 2019 06:52 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK